આજે એસ. ટી. બસમાં મુસાફરી કરતા જોયું કે બસમાં સવાર દરેક નાના બાળકોના હાથમાં મોબાઈલ હતો અને ૨-૩ કલાક સુધી મોબાઇલમાં યુટ્યુબ, ગેમ્સ અને રીલો જોતા હતા જયારે તેના માતાપિતા પણ બાળકોને હોંશે હોંશે મોબાઈલ આપે છે ખરેખર આટલો મોબાઈલ બાળકો જુએ છે જે તેમની માનસ પર ખરાબ અસર થાય છે...
ઇકો ફ્રેન્ડલી દિવાળી એટલે?
રસોડા માં જાઓ...
વાઈફ ના હાથે બનાવેલી દિવાળી ની મીઠાઈ એની સામેજ ખાવ....
પછી
હાથ સાફ કરતા કરતા કહો....
" કંઈ પણ હોય સાલું મમ્મી ના હાથની વાતજ અલગ છે પછી જે થાય એને ઈકો ફ્રેન્ડલી દિવાળી કહેવાય....😄😄
🔥
વિચારોમાં જીવે છે એટલે રાવણ નથી મરતો,
છુપાવેશે ફરે છે એટલે રાવણ નથી મરતો.
પ્રભુ શ્રીરામ જેવી નમ્રતા લઇ જીવવું પડશે,
અહમ સૌને નડે છે એટલે રાવણ નથી મરતો.
*વિજ્યાદશમી (દશેરા)* 🙏💐
🚩🚩 ભગવાન શ્રી રામ ના રાવણ પર વિજય, ધર્મના અધર્મ પર વિજયના પ્રતીક એવા વિજયાદશમીની શુભેરછાઓ
૩) રાજસી ક્રોધ : આ ચંચળ હોય છે. ક્યારેક ઉત્પન્ન થાય છે અને ઘડીકમાં કે થોડા સમય પછી ચાલ્યો જાય છે. ચંચલ મનથી આ ક્રોધ ઉત્પન્ન થાય છે. સમજ આવવાથી તે શાંત પડી જાય છે. આમાં મનનો રજોગુણ કામ કરે છે. (સમાપ્ત)
આવા ક્રોધથી શું કરવું ? શું ન કરવું ? શું સારૂં ? શું ખરાબ આ ની સમજ લુપ્ત થઈ જાય છે. અને ન કરવાનું કરી બેસે છે.આઈ.પી.સી.ના ફોજદારી ગુનાહો આના કારણેજ બને છે. આમા ધીરજનો અભાવ થાય છે અને સાચી સમજ વહી જાય છે.(ભાગ-૨)...
૨) તામસિક્રોધ : મનના તમોગુણની ઉત્તેજનાથી પ્રગટ થતો ક્રોધ તામસિક્રોધ છે. જે વિનાશ હોય છે. જે પોતાના માટે તથા જેના પર ક્રોધ આવે તેનું પતન કરે છે. દુષ્ટો, રાક્ષસો, વેરી મનુષ્યો તથા તામસી પ્રકૃતિ વાળાઓનો ક્રોધ તામસી હોય છે. જેનો ક્રોધ પોતાને સંબંધીઓને હાનિકારક નિવડે છે.
ક્રોધના પ્રકારો :
૧) સાત્વિક ક્રોધ : મહાત્મા મા-બાપ, શિષ્ય કે પોતાનાં બાળકો ઉપર ક્રોધ કરે છે તેની પાછળ તેમની મમતા અને શુભ લાગણી કારણભૂતછે. જે સામેની
વ્યક્તિનાં કલ્યાણ માટે નો હેતુ પૂર્ણ હોય છે. જે ક્રોધ જીવનના ઉદ્ધાર માટે લાભદાયી હોય છે. જેનું પરિણામ જીવન માટે ઉધ્ધારક બને છે.
જે પણ સરકારી નોકરીયાત હશે એને ખબર હોય શનિવાર- રવિવાર રજા ની સાચું કેજો હો
કેવી મજા આવે....
ખાસ ઘણા પ્લાન તો શુક્રવારે જ થઈ જાય ને કે શનિ રવિ ક્યાં જાશું એમ 😄😄😄😄