🐘 हाथी मेरे साथी 🐘
हाथी हमारी राष्ट्रीय धरोहर हैं।
इन्हीं के दीर्घकालिक संरक्षण के प्रति जागरूकता लाने हेतु प्रतिवर्ष 12 अगस्त को #WorldElephantDay मनाया जाता है।
इस #WorldElephantDay पर आइए,
हम सब मिलकर इनके आवासों के संरक्षण और सुरक्षा के लिए पुनः संकल्प लें। 💚
#WorldElephantDay2026
#ElephantConservation
#SaveElephants
#PurneshModi24x7 #DeputySpeaker
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત શ્રાવણ બિઝનેસ મેળો 2026 ના આમંત્રણને માન આપી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી,કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર ડૉ. અંકિતાબેન મુલાણી તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી દ્વારા પ્રદેશ મહિલા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત કારોબારી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા અને રાજકોટના પૂર્વ મેયર શ્રી જનકભાઈ કોટકના અવસાનથી ભાજપ પરિવારે એક સમર્પિત આગેવાન ગુમાવ��યા છે.
આજે રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને જઈ શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લીધી અને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ🙏
प्रधानमंत्री श्री @narendramodi ने आज राजस��थान के जोधपुर एयरपोर्ट के नए टर्मिनल भवन का उद्घाटन किया।
यात्रियों को बेहतर सुविधाएं देने के साथ-साथ, इससे पूरे राजस्थान में पर्यटन, व्यापार और आर्थिक अवसरों को भी बढ़ावा मिलेगा।
अगली पीढ़ी के इंफ्रास्ट्रक्चर और देश के हर हिस्से को जोड़ने के मोदी सरकार के संकल्प की बदौलत भारत का एविएशन सेक्टर लगातार नई ऊंचाइयां छू रहा है।
#PMModi4ViksitRajasthan
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના વરિષ્ઠ નેતા, પૂર્વ ઉપાધ્યક્ષ તથા પૂર્વ ગૃહ રાજ્યમંત્રીશ્રી @gpzadafia જી ને જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
मोदी सरकार के सफल 12 वर्ष पूर्ण होने के उपलक्ष्य में आयोजित प्रतिष्ठित नागरिक संपर्क अभियान के अंतर्गत छत्रपति संभाजीनगर में पूर्�� केंद्रीय वित्त राज्यमंत्री श्री @DrBhagwatKarad जी की सहउपस्थिति में श्री प्रसाद कोकील जी, डॉ. कुंजर जी, श्री संतोष भागिंद सेठी जी तथा श्री देवजीभाई पटेल से सौजन्य भेंट एवं संवाद किया।
इस अवसर पर आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में बीते 12 वर्षों में हुए विकास कार्यों, जनकल्याणकारी योजनाओं तथा विकसित भारत के संकल्प पर सार्थक चर्चा हुई।
इस दौरान शहर जिला अध्यक्ष श्री किशोर जी एवं संगठ��� के कार्यकर्ता उपस्थित रहे।
#12YearsOfSeva #12YearsOfNayaBharat #SambhajiNagarVisit
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટમાં કરવામાં આવેલી સ્પાઈન સર્જરીઓમાં એક પણ ઈન્ફેક્શનનો કેસ નોંધાયો નથી, જે સમગ્ર આરોગ્ય ��્ષેત્ર માટે ગૌરવની બાબત છે.
આ અસાધારણ સિદ્ધિ બદલ ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ તથા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના સેવા અને સર્વાંગી વિકાસને સમર્પિત પ્રગતિપથ યાત્રામાં સહભાગી બનવાનો ગૌરવપૂર્ણ અવસર.
સ્માર્ટ સિટીથી ગ્રીન સિટી સુધી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્ર���્ચરથી જનકલ્યાણકારી યોજનાઓથી સુરત શહેરે વિકાસના અનેક નવા માપદંડો સ્થાપિત કર્યા.
જય સ્વામિનારાયણ 🙏
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના સફળ અને જનકલ્યાણકારી નેતૃત્વના ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત અડાજણ, સુરત સ્થિત BAPS હોસ્પિટલ ખાતે પૂજ્ય મહંત શ્રી નિરન્નમુક્ત સ્વામીજી સાથે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીને સૌજન્ય મુલાકાત કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
આ મુલાકાત દરમિયાન મોદી સરકારના છેલ્લા ૧૨ વર્ષમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કાર્યો, ‘વિકસિત ભારત’ના સંકલ્પ તેમજ સમાજના સર્વાંગી વિકાસ અંગે સકારા��્મક અને અર્થસભર સંવાદ યોજાયો. આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રસેવાના સમન્વયથી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટેના વિવિધ વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા ઇન્ચાર્જ શ્રી પ્રવીણભાઈ પટેલ તેમજ અગ્રણીશ્રીઓ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, શ્રી અશોકભાઈ ગોહિલ, શ્રી સુનિલભાઈ સોપારીવાળા, શ્રી નિલેશભાઈ ટાંક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
#12વર્ષસેવા_સુ���ાસન_જનકલ્યાણના #12YearsOfSeva #NarendraModi #ViksitBharat #SuratWest #PurneshModi @narendramodi @BJP4Gujarat #purneshmodi24x7 #DeputySpeaker @BAPS
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में भारत तेज़ी से औद्योगिक आत्मनिर्भरता और वैश्विक विनिर्माण केंद्र बनने की दिशा में अग्रसर है।
इसी संकल्प को साकार करने में Delhi-Mumbai Industrial Corridor (DMIC) महत्वपूर्ण भू��िका निभा रहा है।
आज छत्रपति संभाजीनगर प्रवास के दौरान DMIC क्षेत्र में स्थापित विभिन्न औद्योगिक इकाइयों का भ्रमण कर वहां संचालित अत्याधुनिक विनिर्माण प्रक्रियाओं, निवेश अवसरों एवं रोजगार सृजन की संभावनाओं का अवलोकन किया।
इस अवसर पर Toyota Motor Corporation, JSW Motors, Endurance Technology (Alloy Wheel) तथा Ather Motors के संयंत्रों का निरीक्षण कर औद्योगिक विकास की प्रगति की जानकारी प्राप्त की।
यह दौरा भारत को वैश्विक मैन्युफैक्चरिं��� हब बनाने तथा विकसित भारत के संकल्प को गति देने की दिशा में हो रहे प्रयासों का प्रत्यक्ष अनुभव रहा।
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ...
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આજે રાજકોટ મહાનગર ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં આયોજિત વિશેષ સંમેલનમાં સહભાગી થવાનો અને સમા��ના વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો.
જય સ્વામિનારાયણ 🙏
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના સફળ, દુરંદેશી અને જનકલ્યાણકારી નેતૃત્વના ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત મણીનગર સોસાયટી, પાલનપુર પાટિયા, રાંદેર રોડ, સુરત સ્થિત શ્રી સ્વામિનારાયણ હરી મંદિરમાં પૂજ્ય મહંત શ્રી ભક્તિહરી સ્વામીજી તથા સંતગણોના આશીર્વાદ પ્રાપ્ત કરી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીએ સૌજન્ય મુલાકાત લીધી.
આ અવસરે મોદી સરકારના છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કાર્યો, ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પ તેમજ રા���્ટ્રના સર્વાંગી વિકાસ અંગે અર્થસભર અને સકારાત્મક સંવાદ યોજાયો.
આધ્યાત્મિક મૂલ્યો અને રાષ્ટ્રસેવાના સમન્વય દ્વારા આત્મનિર્ભર, સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટેના વિવિધ વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો.
આ પ્રસંગે અગ્રણીશ્રીઓ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, શ્રી અશોકભાઈ ગોહિલ, શ્રી સુનિલભાઈ સોપારીવાળા, શ્રી નિલેશભાઈ ટાંક, શ્રી જીતેશભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
#12��ર્ષસેવા_સુશાસન_જનકલ્યાણના #12YearsOfSeva #NarendraModi #ViksitBharat #SuratWest #PurneshModi #BJPGujarat #PurneshModi24x7 #DeputySpeaker @narendramodi @BJP4Gujarat
"દરેક વ્યક્તિ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખશે, ત્યારે જ ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે વિશ્વ સમક્ષ ઉભરી આવશે.
દેશના દરેક વંચિત, ગરીબ, ખેડૂત અને યુવા વર્ગ માટે છેવાડાના માણસ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવામાં આવી છે, જેનાથી એક સમાન અને સમૃદ્ધ સમ��જનું નિર્માણ થઈ રહ્યું ��ે.
#ModiGovt
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ
#purneshmodi24x7#DeputySpeaker@vijayrupanibjp
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે ક્લસ્ટર જોન પ્રભારીશ્રી મહામંત્રી શ્રી કરશનભાઈ ગોંડલીયા ના સમાવિષ્ટ વોર્ડ નંબર 1,2,3,4,5,14,15,16,17,18ના કાર્યકર્તાઓની મહત્વ��ૂર્ણ બેઠક યોજાઈ હતી.