कश्मीर से गुजरात तक पाकिस्तान का ड्रोन अटैक!
4 राज्यों पर पाकिस्तान का हमला :-
जम्मू, पंजाब, गुजरात और राजस्थान मे ₹ं हमले
श्रीगंगानगर, जै��लमेर, बाड़मेर
अमृतसर, होशियारपुर
फिरोजपुर, पठानकोट
जम्मू, नौशेरा, उरी
नौजलार, राजौरी
अवंतीपोरा, सांबा
कच्छ
इन स्थानों पर पाकिस्तान ने रात के अंधेरे में ड्रोन अटैक किया है।
તમારા પગમાં ભલે ચપ્પલ ના હોય પણ તમારા હાથમાં પુસ્તકો જોવી જોઈએ …ડો.આંબેડકરે ખરેખર કર્યું શું
અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે.
હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.
વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)
કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.
પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.
સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.
બાળ મજૂર�� પ્રતિબંધિત કરી.
ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.
વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.
રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.
હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.
આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.
સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.
કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.
શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભ���ામણો કરી.
એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.
પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.
વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતી��.
પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.
જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.
તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.
ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - ��ંધારણ ના પિતા.
જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.
જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.
માત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિ ઓ ના નહીં બાબા સાહેબ એ આખા દે��� રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..
ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.
સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવુ પડે ..નમન મહાનાયકને ….
અધૂરો રહ્યો ને? નક્કી પ્રેમ પ્રચંડ હશે!
હમારી અધૂરી કહાની | બિબેક પાંગેની, જ્યોર્જિયા યુનિવર્સિટીથી ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્���માં PhD કરેલ નેપાળી સ્ટુડન્ટ!
બિબેકને મગજનું ટયૂમર થાય છે, 2022માં ઈલાજ પણ થાય છે.. કેન્સર સામે ખૂબ લડ્યો, તેના આ સમગ્ર યુદ્ધ દરમિયાન પત્ની સૃજના સુબેદી તેમની શક્તિ બનીને અડગ-અખંડ તેની સાથે જ ઊભી રહી, પોતાની જાતને સંપૂર્ણપણે પતિની સેવામાં ન્યોછાવર કરી દીધી.
સેવામાં સંપૂર્ણ સમર્પણ હોવા છતાં પણ બિબેકની તબિયત લથ��તી રહી અને ગઈકાલે 19 ડિસેમ્બરના રોજ બિબેકના પ્રાણ ખોળિયાથી અલગ થયા.
આ પ્રેમ-જોડીના વિડીયોઝ દ્વારા હજારો-લાખો લોકોને પ્રેરણા મળી છે, પ્રેમ કોને કહેવાય એની વ્યાખ્યાઓ મળી છે. પ્રભુ બિબેક પરિવારને શક્તિ આપે એવી અભ્યર્થના!
#Love
IPO (પ્રારંભિક જાહેર ઓફર) વિશે વિગતવાર માહિતી :
1. IPO નો અર્થ:
પ્રારંભિક જાહેર ઓફર (IPO) એ પ્રક્રિયા છે જેના દ્વારા ખાનગી/સરકારી કંપની પબ્લિક બને છે અને પોતાના શેરને જાહેરમાં વેચે છે. આ રીતે, કંપની નાણાં મેળવતી હોય છે જેનો ઉપયોગ કંપની ની વૃદ્ધિ , વિકાસ, દેવું ભરવા અને નવા પ્રોજેક્ટ્સમાં કરી શકે છે.
કોઈ પણ ખાનગી કે સરકારી કંપની સ્ટોક માર્કેટમાં ipo લાવવા માંગતી હોય તો તેને SEBI ની મંજૂરી લેવી પડે છે (સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) ની મંજૂરી લેવી પડે છે.
Ipo ભરવા માટે કુલ 3 દિવસ મળે છે પરંતુ જો શનિ/રવિવાર યા કોઈ જાહેર રજા આવી જાય તો એ પ્રમાણે ��િવસ લાંબાવાય છે.
IPO બે પ્રકાર ના હોય છે SME અને મેઈન બોર્ડ IPO .
1)આ વળી SME (Small and Medium Enterprise , નાના અને મધ્યમ ઉદ્યોગ) . SME ipo Retail કેટેગરી મો ભરવા 1 લાખ થી 1.5 લાખ ફંડ હોવું જોઈએ.
2) મેઈન બોર્ડ IPO
આ પ્રકાર માં ipo માં અરજી કરવા Retail કેટેગરી માં 15 હજાર આજુબાજુ નું ફંડ હોવું જોઈએ.
3) શેર હોલ્ડર કોટા
કોઈ કંપની તેનો ipo લઈને માર્કેટમાં આવે છે તો , જો એની પહેલેથી કોઈ કંપની માર્કેટમાં લિસ્ટેડ છે તો તે કંપની નો તમે 1 શેર લઈ ને તમે શેર Holder ���ેટેગરી માટે Eligible બનો છો.
મતલબ તમે તે ipo માં એક સાથે 2 અરજી કરી શકો છો ( Retail & Share Holder Quata).
4) હવે તમે 1 લોટ ભરો કે 100 લોટ ભરો, પરંતુ તે ipo over subscribe ( જરૂર થી વધારે ભરાઈ જવું ) થયો હસે તો તમને ફક્ત 1 જ લોટ મળસે.
એટલે બને ત્યાં સુધી 1 જ લોટ ભરવો 👍
5) Ipo ક્યારે ભરવો :
Ipo 3 દિવસ ચાલે છે અને સમય 10:00 Am થી 5:00 Pm હોય છે એટલે ગમે ત્યારે ભરી શકાય, પરંતુ છેલ્લા દિવસે ભરવાનું ટાળવું કેમ કે ત્યારે ipo નું મેન્ડેટ અમુક વાર આવતું નથી ,જેનાથી ipo રિજેક્ટ થાય છે.
6) કયો ipo ભરવો અને કયો ipo ના ભરાય ?
કંપની સારું પ્રદર્શન કરતી હોય, દર વર્ષે કંપની નફો કરતી હોય અને નફાં માં વધારો થતો હોય, કંપની ની કુલ આવક માં પણ વધારો થતો હોય, કંપની ઉપર દેવું(Debt) બને ત્યાં સુધી ના હોય અથવા ઓછું હોય, કંપની નું મેનેજમેન્ટ સારું હોય, કંપ��ી ના પ્રમોટર સારા હોય. ભવિષ્યમાં કંપની નું વિકાસ ઝડપી વધે એવું હોય. એ બધાં પાસા જોઈને ipo ભરી શકાય.
3) GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ)
Ipo નું લિસ્ટીંગ કેટલા એ થશે એ GMP ઉપર થી અંદાજ આવી જાય છે, GMP લીગલ નથી .
એવું કહી શકું હું કે જે ipo ની GMP 40% કે તેનાથી વધારે હોય તો તે ipo ભરવો જોઈએ.👍
4) ipo ભરવા શું કરવું પડે?
Ipo ભરવા તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે,
5) ડિમેટ એકાઉન્ટ કોણ ખોલી આપે ?
માર્કેટ મો ઘણાં બધાં ��્રોકર છે જેમ કે Angel one, Motilal Oswal, Groww, Zerodha, Upstox, Dhani, IIFL, HDFC sky, etc.
બને ત્યાં સુધી કોઈ Franchise દ્વારા ખોલાવવું સારું કેમ કે ઓનલાઇન સર્વિસ માં મજા ના પણ આવે .
Note: જે જે ની ઈચ્છા , હું કોઈ બ્રોકર નું પ્રમોશન કરતો નથી.
6) 1 ડિમેટ એકાઉન્ટ થી 1 જ ipo ભરી શકાય છે, પરંતુ લોટ ગમે તેટલા ભરી શકાય but લાગવાનો હસે તો ફક્ત 1 જ લોટ લાગશે 👍
7) ipo ની કેટેગરી કેટલી કુલ ?
👉🏻 રિટેલ: 15 હજાર આજુ બાજુ ની અરજી.
👉🏻S-HNI: 2 લાખ આજુબાજુ ની અરજી.
👉🏻 B-HNI: 10 લાખ આજુબાજુ ની અરજી.
8) સફળ થયેલ IPO થોડા તમારી સમક્ષ જણાવું છું.
👉IREDA Ipo ભાવ 32 (Nov 2023), હાલમાં ભાવ 230
👉RVNL Ipo ભાવ 19 (April 2019) , હાલમાં ભાવ 545
👉Kalyan jewellers ipo ભાવ 87 (March 2021) , હાલમાં ભાવ 730 .
IPO વિશે માહિતી સારી લાગી હોય તો ચોક્કસ થી Re-post કરજો, કૉમેન્ટ કરજો, અને પોસ્ટ ને share કરજો.🙏🏻🙏🏻
બીજી કઈ પણ ipo વિશે ડાઉટ હોય તો ��ોમેન્ટ મોં જણાવો .👍
આભાર તમારો...🙏🙏🙏
શૈલેષ સાંખલા...
#IPO #IPOAlert #IPOs #IPOListing #Allotment #Coldplayindia