@DrAadityaMehta@DrAadityaMehta ભાજપનેતા પુનિતાબેન પીઠીયાએ તો મને એમ કહ્યું કે હું ખુબ સરસ કામ કરું છું.... અભિનંદન.... હવે આદિત્યભાઈ વહેલી માફી માંગતી પોસ્ટ મૂકી દો તો સારુ રહેશે બાકી ગુજરાતની જનતા માફી મંગાવશે.... થોડીક તો શરમ કરો ગમે તેવી અફવા ફેલાવો છો ઘરે માં બેન નથી. હિંદુના નામ ઉપર કલંક
@DrAadityaMehta મૂર્ખના સરદારો રિપોર્ટિંગ પૂરું કરીને ત્યાંથી નીકળી હતી. તમારા ભાજપના એક એક આકાઓ મારાથી ડરે છે, 2 વખત તો મારાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉડાવી દિધા છે. તો પણ તમારી ભાજપ સરકાર કાજલબેન સુવાને ડરાવી કે ચુપ નથી કરાવી શકી. એક 25 વર્ષની દીકરીથી તમારો એક એક નેતા ડરે છે