*કૉંગ્રેસ હાલમાં પાનખર ની ઋતુ નો સામનો કરી રહી છે. પાનખર ની સીઝન પૂરી થતાં હવે વસંતઋતુ આવશે, ટકી ગયેલી કુંપળો અને નવા પિલા હવે વટવૃક્ષ બનશે*
@IYC@IYCGujarat
@ACBGujarat કોલ કરી શું કરવાનું ? પકડાઇ પછી Acb વાળા પછા એનો તોડ કરી રૂપિયા લઈ પુરાવા ના અભાવે છૂટી જાય . સાચું હોય તો જ આ કોમેન્ટ ને લાઇક કરજો. અંધ ભકતો લાઈક ના કરતા (એમણે સાહેબ ને પહેલાં પુછવું પછી લાઇક કરવી)
ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર કબુલ્યો:-
કેશુભાઈ, સુરેશભાઈ, આનંદીબેન, વિજય રૂપાણીએ જાહેરમા ભ્રષ્ટાચાર કબુલ કર્યા બાદ હવે ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંગે કબૂલાત કરી છે. વધુ પડતી બહુમતી ભ્રષ્ટાચાર વધારે છે, એ કહેવત સાચી પડી. આટલો ભ્રષ્ટાચાર છતાં મોદીએ કેમ કબુલ ન કર્યું?
વડોડરાના સાંસદ રંજન બહેન ભટ્ટે હિટ એન્ડ રન ના આરોપી
કુશ પટેલને ફક્ત બેજ કલાકમાં પોલીસ સ્ટેશનથી છોડાવી દીધો .
હવે એ દિવસ દુર નથી કે જ્યારે ગંભીર ગુનાના આરોપી પણ કોઈ પણ રાજકીય નેતાની વગ ના લીધે છુટી જશે .
તમારું શું કહેવું છે મીત્રો.?
આ છે ગુજરાત નો વિકાસ અમીરો માટે દોડી આવ્યા !
ભાજપની બેશરમ નેતીઓ કે નેતાઓ હવે કાયદાનો ભંગ કરનારાઓને ખુલ્લેઆમ મદદ કરી રહ્યા છે. આ બેઠક પરથી મોદી ચૂંટણી લડેલા અને રંજન ભટ્ટને વારસદાર બનાવી તેઓ બનારસ જતાં રહ્યાં.
આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !