Patan ના Shankheshwar માં રોડની હાલત અત્યંત બિસ્માર | Gujarat First
ઘનોરાથી બહુચરાજી રોડ મુદ્દે લોકોમાં ભારે રોષ
25 ગામોના લોકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર
17 કિમી રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા માગ
રૂ. 28.29 કરોડનું મંજૂર કામ હજુ બાકી રહ્યું
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ છતાં કામગીરી શરૂ ન થઈ
ચોમાસા પહેલા રોડ રિપેર કરવાની ઉગ્ર માગ
સ્થાનિકોની મુશ્કેલી વધતા તંત્ર સામે સવાલ ઉઠ્યા
#Patan #Shankheshwar #BismisarRoad #RoadInfrastructure #PublicProtest #MamlatdarPatan #BecharajiRoad #GujaratRoads #GujaratFirst
પાટણ વિકાસના નવા શિખરો તરફ ! ✨🚌
ઐતિહાસિક વારસો ધરાવતું પાટણ હવે આધુનિકતા સાથે નવી ઓળખ બનાવી રહ્યું છે. શહેરના પરિવહન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ રૂપે આજે પાટણમાં નિર્માણ પામેલ ભવ્ય અને સુસજ્જ બસપોર્ટનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી ના વરદહસ્તે સંપન્ન થયું.
અંદાજિત રૂ. ૧૭ કરોડના ખર્ચે અને વિશાળ વિસ્તારમાં ઉભું કરાયેલ આ બસપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને આરામદાયક અને સુવ્યવસ્થિત મુસાફરીનો અનુભવ આપશે. આ પ્રોજેક્ટ માત્ર એક પરિવહન કેન્દ્ર નહીં, પરંતુ પાટણના વિકાસને નવી દિશા આપનાર એક પ્રતીક છે.
આ સાથે રાજ્ય સરકાર દ્વારા PPP મોડેલ હેઠળ વિકસાવવામાં આવતી આધુનિક બસ સેવાઓ, સુવિધાસભર સ્ટેશનો અને સુધારેલ વર્કશોપ વ્યવસ્થાઓ જાહેર પરિવહનને નવી ઓળખ આપી રહી છે. પ્રીમિયમ બસ સેવાઓ અને નવી ટેક્નોલોજી આધારિત સુવિધાઓ દ્વારા મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરી મળે તે દિશામાં સતત પ્રયત્ન થઈ રહ્યા છે.
ગુજરાત સરકારની દૃઢ પ્રતિબદ્ધતા છે કે દરેક નાગરિકને ગુણવત્તાસભર, સુલભ અને વિશ્વસ્તરીય જાહેર પરિવહન સુવિધાઓ પ્રાપ્ત થાય અને પાટણનો આ બસપોર્ટ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
નવું પાટણ – વિકાસશીલ પાટણ”
આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, વડગામ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ
નવદંપતિઓને સુખી, સમૃદ્ધ અને સુખમય દાંપત્ય જીવન માટે હાર્દિક શુભકામનાઓ.પાઠવી❤️
ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય:
રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે. આ માટેના જરૂરી દિશાનિર્દેશો મહેસૂલ વિભાગને આપ્યા છે.
આ માટે, જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવામાં આવશે. પ્રમોલગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણા અરજીઓના આયોજનબદ્ધ નિકાલ માટે સાત કેટેગરી નિયત કરવામાં આવી છે. ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવશે.
આ નિર્ણયને પરિણામે, ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા થશે અને 'ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસ'ને વેગ મળશે. નાગરિકોને સુશાસનની સચોટ અને અસરકારક અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
સરસ નિર્ણય …ઠાકોર સમાજનો નિર્ણય..સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે..ભેટમાં માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપવાના રહેશે. ઓઢમણા પ્રથા સંપૂર્ણ બંધ કરાઈ
આજ રોજ દિયોદર તાલુકાના ઓગડજી ધામ (થળી) ખાતે યોજાયેલા ઠાકોર સમાજના “બંધારણ મહાસંમેલન” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આવા મહાસંમેલનો સમાજની એકતા, જાગૃતિ માટે સફળતારૂપી સાબિત થાય છે. સમાજના હોદ્દેદારો, આગેવાનો તથા યુવાન મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી, સંગઠનશક્તિ અને સમાજપ્રેમનો ભવ્ય આભાસ આપ્યો.
આ પવિત્ર મંચ પરથી આજે સમાજના આગેવાનશ્રી મોભીશ્રીઓ દ્વારા જે પણ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે, એનું આપણે સૌએ મન, વચન અને કર્મથી પાલન કરીએ. સાથે-સાથે આપણે આપણા આજુબાજુના ઠાકોર સમાજના પરિવારોને પણ આ બંધારણ સાથે જોડવા માટે પ્રેરણા આપવી જોઈએ, જેથી સમગ્ર સમાજનું સર્વાંગી વિકાસ શક્ય બને.
સમાજના સર્વાંગી વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ આયોજકો, આગેવાનો અને ઉપસ્થિત સમાજબંધુઓ નો હ્રદયથી અભિનંદન અને શુભેચ્છાઓ.
શંખેશ્વર થી બેચરાજી હાઈવે પર આશરે 15 કિમી સુધી નો રોડ ખરાબ થઈ ગયેલ છે અકસ્માત થઈ શકે છે તેથી તંત્ર ને વિનંતી કે ઝડપી રોડ નુ કામ ચાલુ કરવામા આવે
@Janak_Sutariyaa@Divya_Bhaskar@sandeshnews
ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર : લવ મેરેજ કરતા ખતરનાક મૈત્રી કરાર, દારુ છોડાવવાને લઈ મહિલાઓ કહે છે અલ્પેશભાઈનું સાતેય ભવ સારૂ થાય: ગેનીબેન
#Gujarat#Banaskantha#Great#Thakor
https://t.co/akI5vYKYoy