એક પ્રોમિસ તો મારું પણ છે,
તારી જગ્યા દિલમાં અને જીવનમાં હંમેશાં તારી જ રહેશે... ❤️
તું આવે કે ના આવે એ તારી મરજી,
પણ એ જગ્યાએ બીજું કોઈ ક્યારેય નહીં આવે, એ મારી મરજી રહેશે... ✨
#Not404
જીપીએસસીના અધ્યક્ષ તરીકે મારી વરણી થતા શુભેચ્છકોના ફોન સતત આવી રહ્યા છે. દરેક ફોનનો જવાબ ન આપી શકવા બદલ ક્ષમા માગું છું. આપના પ્રેમને લાયક બનવા સતત પ્રયત્ન કરીશ.