રાહુલ ગાંધી ૫૫ વર્ષનો થયો, ચાલુ સરકાર હતી, ત્યારે કિશાન, ચપરાશી અને વેઇટરો સાથે ફરવું હતું ને, તૉ આ દિવસો જોવાના આવોત જ નહિ ને, રાહુલ ગાંધીની આટલી બધી ચાપલૂશી કરે છે,
રાહુલ ગાંધી ૫૫ વર્ષનો થયો, ચાલુ સરકાર હતી, ત્યારે કિશાન, ચપરાશી અને વેઇટરો સાથે ફરવું હતું ને, તૉ આ દિવસો જોવાના આવોત જ નહિ ને, રાહુલ ગાંધીની આટલી બધી ચાપલૂશી કરે છે,
જીગા ભાઈ 🔥🔥
નરેન્દ્રમોદી ફ્કત કરોડપતિઓ સુગંધવાળા શેઠો સાથે જ જોવા મળશે..
“જમીન પર ચાલીને, લોકો વચ્ચે રહીને સમસ્યાઓ સાંભળનાર એવો નેતા આજે દુર્લભ છે અને એ કામ રાહુલગાંધી બખૂબી કરે છે.”
જીગાભાઈ તરફથી વધુ એક “બર્નોલ મોમેન્ટ” – અંધ બતકોને.. 😂
– @jigneshmevani80 🔥
ભાડું પણ આપી દેશે, જતો રે પાકિસ્તાન રહેવા, તને કબ્રસ્તાન અને મસ્જિદ શબ્દ બહુ ગમતો હોય તો લ, નીકળ અહીં થી ભારત દેશ માં તારું કામ જ નથી, પછી ત્યાં નાગો થયીને ભીખ માંગજે અને મન્દિર અને ભગવાન ને યાદ કરીને રોજ રોજ રોવાનું
@Hits136 અને બીજેપી હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન ,મંદિર મસ્જિદ સમશાન કબ્રસ્તાન ના શબ્દો કાઢી નાખે એટલે એટલે એના થી 1 મિનિટ પણ ભાષણ ના આપી શકાય, ઊંઘ માં પણ એજ હોય.
પોલીસને પગ નીચે રેલો આવે ત્���ારે જ એ લોકો સીધી રીતે વર્તન કરે છે, બાકી ગુજરાતમાં લોકોને જુડીશિયલ પર બિલકુલ ભરોશો નથી, પોલિસ ને સરકાર નો ડર જ નથી, એનું કારણ છે, એમનેય ખબર છે કે હપ્તારાજ છે જ
@SidharajsinhjiC ખોટું બધું ચગાવો છો, બધું અંદર ખાને પતાવત થયી જશે, હોસ્ટેલ જેની હશે એ પોતાના મળતીયા MLA સાહેબ પણ પહોંચી ગયા હશે, કઈ થવાનું નથી, સોશિશ્યલ મીડિયામાં હોબાળો કરવાની જરૂર જ નથી, કારણ કે અ બધા સરકારના જ માણસો હોય છે, સુ ઉખાડી લેશો બોલો,
@SidharajsinhjiC હોસ્ટેલ માં આવા બનાવો બને જ છે, અને હોસ્ટેલ ના જે હોદેદારો હોય એ આને પડદા પાછળ રાખીને બધું પતાવી દે, હોસ્ટેલ પ્રાઇવેટ હોય કે સંસ્થાની હોય કે પછી ગુરુકુળ હોય, બધી જ જગ્યાએ આવી રીતે થાય છે, પણ મોટી ઘટના આકાર પામે ત્યાંરે પગ નીચે રેલો આવે છે, અને વાલીઓ ને બધી ખબર હોય જ છે,