02/10/2023 નાં પ્રતીક ઉપવાસને કચડવા માટે વહીવટી તંત્ર દરેક પ્રયત્ન કરી રહ્યું છે જેથી આદિવાસી સમાજ ના યોદ્ધાઓ કેવડીયા પહોંચો લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે.લોકશાહીમાં અંહિસાત્મક પ્રતીક ઉપવાસ કરવા પણ ના દેવામાં આવે અને રસ્તે જઈ રહેલ આગેવાનો ને રોકવામાં આવી રહ્યા છે શુ આ લોકશાહી છે?