#જન્મ_દિવસ
પર્યાવરણ પ્રેમી અને ડૉ. સુભાષ યુનિવર્સિટી-જૂનાગઢ ખાતે ઉચ્ચ અભ્યાસ કરી રહેલા ભત્રીજા નરેન્દ્ર જેઠુરભાઈ વાઘને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
માં સોનબાઈ તેમને સદૈવ ખુશ રાખે અને ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરે એજ પ્રાર્થના...
#સોનલબીજ
ઊગમણાં ઓરડાવાળી, જાગતી જ્યોત માં સોનબાઈના પ્રાગટ્ય દિન #સોનલબીજ અને #ચારણી_નૂતનવર્ષ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
માં સોનબાઈ આપણને સૌને સદૈવ ખુશ રાખે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એજ પ્રાર્થના....
#જય_હો_સોનબાઈ
#નમ્ર_અપીલ
આપણી જેમ જરૂરીયાતમંદ પરિવારો પણ તહેવારો ઉજવી શકે તે હેતુસર દર વર્ષની માફક આ વર્ષે પણ ઓનલાઈન ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે તો નીચેની વિગતો પર "ફૂલ નહીં તો ફૂલની પાંદડી" રૂપે યથાશક્તિ ઓનલાઈન ડોનેશન આપવા નમ્ર અપીલ કરું છું...
જય હો સોનબાઈ
#જન્મ_દિવસ
આપણાં ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
ઈશ્વર તેમને દીર્ઘાયુ અર્પે અને દેશની સેવા કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના..
Happy Birthday PM @narendramodi Ji
જમજીર ધોધ !!!!
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં, ગીરના ગાઢ જંગલમાં શિંગોડા નદી પર આવેલો એક મનોહર પ્રવાસન સ્થળ છે. આ ધોધ ખાસ કરીને ચોમાસામાં, એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન, જ્યારે નદીનો પ્રવાહ તેજ બને છે, ત્યારે અદભૂત દ્રશ્ય રજૂ કરે છે.
નોંધ:- ત્યાં આસપાસ જાઓ તો જોવાનું ન ભૂલતા)
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.