આગામી રથયાત્રા અનુસંધાને કરજણ પો.સ્ટેના ટાઉન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ જેમાં DYSP શ્રી આકાશ પટેલ DYSP HQ સુશ્રી ચેતના ચૌધરી તથા LCB PI શ્રી કુણાલ પટેલ તથા SOG PI શ્રી જે.એમ. ચાવડાનાઓ સાથે કરવામાં આવેલ.
@GujaratPolice@dgpgujarat@VadodaraIGP@Karjan_Police
આગામી રથયાત્રા અનુસંધાને કરજણ પો.સ્ટે ખાતે પોલીસ અધિક્ષક શ્રીનાઓના અધ્યક્ષ સ્થાને તથા DYSPશ્રી ડભોઇ વિભાગ & DYSPશ્રીHQ તથા LCB PI તથા SOG PIનાઓ ની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ તથા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
@GujaratPolice@dgpgujarat@VadodaraIGP@Karjan_Police
આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને રોહન આનંદ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય ના ઓના અધ્યક્ષ સ્થાને કરજણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી