*જન્મદિવસ ની અઢળક સુભેચ્છાઓ*
ગુજરાત રાજકારણ નું એક ઉમદા , શ્રેષ્ઠ અને સ્વચ્છ છબી ધરાવતું વ્યક્તિવ , ખુબ જ સરળ સ્વભાવ નું વ્યક્તિત્વ , મારા રાજકીય ગુરુ અને પોરબંદર ના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી @arjunmodhwadia સાહેબ ને તેમના જન્મદિવસ ની ખુબ ખુબ સુભેચ્છાઓ🙏
ગામડાઓમાં હજુ પણ માનવતા જીવે છે... ગામદાઓમાં મોતનો મલાજો જળવાય છે
પોરબંદરના કુતિયાણા તાલુકાના મહિયારી ગામે એક મિત્રના પેટ્રોલ પંપનું ઉદ્ધાટન 4 નવેમ્બરના રાખવામા��� આવ્યું હતું..ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું... રાત્રે ગોપાલ સાધુ અને પ્રતાપદાન ગઢવીનો લોક ડાયરો રાખવામાં આવ્યો હતો.. આમંત્રણ પત્રિકાઓ પણ વહેચી દેવામાં આવી હતી... ડાયરા માટે સ્ટેજ પણ તૈયાર થઈ ગયું હતું પરંતુ ગઈકાલે મહીયારી ગામના એક 17 વર્ષીય યુવકનું મૃત્યુ થઈ જતાં લોક ડાયરાનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે..
મૃત્યુ પામનાર યુવક આયોજકના કુટુંબ કે સગામાં નહોતો પણ ગામનો દીક���ો હતો એટલા માટે ભવ્ય કાર્યક્રમ પણ રદ્દ કરી દેવામાં આવ્યો... ગામડાઓની આ જ ખૂબી છે.