@MaryMillben@abhijeet_dipke@Cockroachisback@narendramodi Thank you so much for your support and understanding India 🇮🇳 so very well. If you can understand all this stuff we don't understand why some youth of India 🇮🇳 are not understanding. Thank you so very much again 👍
Aushadalay’s Best selling product for Gas & Acidity. 100 Ayurvedic. WooshOut is a complete organic combination of ingredients sourced from nature, that does not render any side effect.
નવરાત્રિ એટલે નિત્ય નાવીન્યનું પર્વ.
એમાં પણ દુર્ગાષ્ટમી એટલે જગદંબાની સાધનાનું વિશેષ માહાત્મ્ય.
આ પરમપવિત્ર પર્વે વિવિધ આયોજનોમાંના એક વિશિષ્ટ એવા મહેર ગૃપ દ્વારા આયોજિત લયબદ્ધ અને પરંપરાગત નોરતાની ઉપાસનામાં બહેનો સાથે ભાગ લઇ, દિવ્ય માહોલમાં શક્તિ આરાધનાની તાદાત્મ્ય અનુભૂતિ કરી.