મારો પરિવાર, ભાજપ પરિવાર
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે 'બૂથ સંવાદ' કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp , પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી @jsbhabhor , જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
#One_Day_One_Assembly
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે દાહોદના પ્રવાસ દરમ્યાન દેવગઢ બારિયાના ઝાપટીયા ગામે સ્થિત હનુમાનજી મંદિરમાં દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
જય હનુમાન 🙏
"પ્રશિક્ષણ એટલે સંગઠનની શક્તિ, વિચારની સ્પષ્ટતા અને સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતી પ્રક્રિયા."
આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા નગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન 2026 અન્વયે ઉપસ્થિત રહ્યા.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે શહેરાના ચાંદણગઢ ખાતે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
#One_Day_One_Assembly
प्रखर राष्ट्रवादी नेता, महान चिंतक, भारत की एकता और अखंडता के लिए अपना बलिदान देने वाले जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की पुण्यतिथि पर शत-शत नमन।
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું.
આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના..
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે.
આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ….!!!
12 વર્ષ - વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના...
દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને આપણા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રએ પ્રગતિના અભૂતપૂર્વ શિખરો સર કર્યા છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી તરીકેના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવશાળી અવસરે આજે રાજકોટ ખાતે જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિશોરભાઈ ખંભાયતા સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન મોદી સાહેબના વિઝનરી નેતૃત્વ, દેશહિતના ઐતિહાસિક નિર્ણયો અને ઉદ્યોગ જગતમાં આવેલા સકારાત્મક બદલાવો વિશે સાર્થક ચર્ચા થઈ.
#12YearsOfSeva
આજે રાજકોટ મહાનગર કાર્યાલયની મુલાકાત લીધી અને સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી.
આ પ્રસંગે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અને સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત કરવા અંગે સાર્થક સંવાદ કર્યો.