કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma
જીવેત શરદ: શતમ્ 💐🙏
કુશળ સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત તથા ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..!! 🎂✨
આપનું સરળ વ્યક્તિત્વ, અથાક પરિશ્રમ અને સંગઠનને મજબૂત બનાવવાની વિલક્ષણ કાર્યશૈલી તમામ કાર્યકર્તાઓ માટે સદા માર્ગદર્શક રહી છે.
પરમ કૃપાળુ પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને જનસેવાના કાર્યોમાં સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની શક્તિ અર્પે તેવી અભ્યર્થના. 🌺🙏
#HBDayJagdishVishwakarma
A proud milestone in India’s clean energy journey! 🇮🇳🌱
India’s renewable energy installed capacity has surged nearly four-fold since 2014, crossing the 300 GW milestone.
This remarkable progress reflects the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji and his commitment to a cleaner, greener and energy-secure India.
It is a matter of great happiness and pride as India powers ahead towards a sustainable and self-reliant future.
#300GWCleanEnergy
મદુરાઈ અને ચેન્નાઈ મારવાડી માળી સમાજ અને ગુજરાતી માળી સમાજ દ્વારા મદુરાઈ ખાતે આયોજિત સામાજિક કાર્યક્રમમાં સહર્ષ સહભાગી થઈ સમાજના હોદ્દેદારો-આગેવાનો, ભાઈ-બહેનો અને યુવાઓ સાથે વાર્તાલાપ કરવાનો અવસર ખૂબ જ હર્ષસભર બની રહ્યો.
સમાજની એકતા, સંગઠન અને સંસ્કારસભર પરંપરા ખરેખર પ્રેરણાદાયી છે. આપ સૌના પ્રેમ, આદર અને વિશ્વાસ બદલ હૃદયથી આભાર.
ગુજરાતી અને મારવાડી માળી સમાજના તમામ આયોજકોનો આ સુંદર આયોજન બદલ સહૃદય આભારી છું. આપ સૌનો સ્નેહ અને આશીર્વાદ જનસેવામાં વધુ સમર્પણભાવ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
ઇટાદરા વિસ્તારમાં પાણીની જે વિકટ સમસ્યા હતી, તેને દૂર કરવા માટે નવા પંપ મૂકી ૧૬૦૦ મીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. આ સફળ કામગીરીની આજે રૂબરૂ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું અને સ્થાનિકો સાથે ચર્ચા કરી.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की अध्यक्षता में केंद्रीय कैबिनेट द्वारा ₹23,731 करोड़ के बजट के साथ #GOBARdhan योजना को मंजूरी देना एक ऐतिहासिक फैसला है।
यह स्कीम देश में कम्प्रेस्ड बायोगैस (CBG) का प्रोडक्शन 10 गुना बढ़ाने, क्लीन एनर्जी को बढ़ावा देने और Waste-to-Wealth के विजन को मजबूत करने में बेहद मददगार साबित होगी।
6 प्रमुख ग्रोथ इंजन्स पर आधारित यह इंटीग्रेटेड प्लान हमारे किसानों, रूरल एंटरप्रेन्योर्स और प्राइवेट इनवेस्टमेंट के लिए नए अवसर पैदा करेगा।
ग्रीन एनर्जी और आत्मनिर्भर भारत की दिशा में इस क्रांतिकारी कदम के लिए माननीय प्रधानमंत्री जी का हृदय से आभार।
Waste to Wealth की दिशा में नए भारत का ऐतिहासिक कदम!
केन्द्रीय कैबिनेट ने GOBARdhan (राष्ट्रीय चक्रीय जैव ऊर्जा योजना) को मंजूरी देकर स्वच्छ ऊर्जा, किसानों की समृद्धि और आत्मनिर्भर भारत की दिशा में एक बड़ा निर्णय लिया है।
यह योजना किसानों, ग्रामीण उद्यमियों और निजी निवेशकों के लिए नए अवसर पैदा करेगी। सुनिश्चित खरीद (Assured Offtake), स्थिर मूल्य निर्धारण, पूंजीगत सहायता, पाइपलाइन कनेक्टिविटी और आसान वित्तीय सहायता जैसी व्यवस्थाएं CBG क्षेत्र को नई मजबूती देंगी।
पूरी जानकारी के लिए क्लिक करें:
https://t.co/FBztggFEYi
નમસ્કાર સીએમ સાહેબ દહેગામ થી કપડવંજ રોડ ઉપર ઉત્કંઠેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આજે મને દર્શનનો લાભ મળ્યો. આપને મારી નમ્ર વિનંતી છે આ ઉત્કંઠેશ્વર મહાદેવ ની જગ્યા નો વિકાસની ખૂબ જ જરૂર છે @Bhupendrapbjp@sanghaviharsh@Mulubhai_Bera
ભારતના ઇતિહાસમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯નો દિવસ એક યુગપ્રવર્તક અધ્યાય છે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના મક્કમ નિર્ધાર અને સબળ નેતૃત્વથી કલમ ૩૭૦ નાબૂદ થઈ, અને શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું.
આ પગલું માત્ર કાયદાકીય સુધારો ન બની રહેતા, જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, સુશાસન અને સર્વાંગી પ્રગતિના નવા સૂર્યોદયનું નિમિત્ત બન્યું છે.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે કાશ્મીર આજે રાષ્ટ્રના વિકાસયજ્ઞમાં ખભેથી ખભા મિલાવીને આગળ વધી રહ્યું છે.
#Article370 #EkBharatShreshthaBharat #Article370Abrogation
जम्मू कश्मीर से #अनुच्छेद370 और #अनुच्छेद35A हटाए जाने के 7 वर्ष पूर्ण होने पर समस्त देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
देश के यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi जी एवं माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी के इस ऐतिहासिक निर्णय से न केवल भारत की अखंडता और सुदृढ़ हुई अपितु जम्मू - कश्मीर व लद्दाख को विकास की नवीन दिशा मिली।
#Article370 #Article35A
#kisanmorchabjpgujrat
मेरे युवा साथियों, आप ही 2047 में देश को विकसित भारत की मंजिल तक लेकर जाएंगे।
इसलिए, देश के लिए और अपने जीवन के लिए खुद को नशा मुक्त रखना बहुत जरूरी है।
#NashaMuktYuva4ViksitBharat
नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर-चूर कर देता है।
नशा एक बहन की राखी की उम्मीद को कमजोर कर देता है, एक छोटे भाई का आदर छीन लेता है।
हमें हर एक युवा को नशे के चुंगल में फँसने से बचाना है
#NashaMuktYuva4ViksitBharat
આજે માણસા નગરપાલિકા ખાતે આયોજિત 'તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિ'ની અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. 'આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો' અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાએ નાગરિકોની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી તથા સકારાત્મક નિકાલ આવે તે હેતુથી વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે નાગરિકોને સ્પર્શતા પ્રશ્નોનું નિવારણ વધુ અસરકારક, પારદર્શી અને કાર્યક્ષમ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેના સુમેળથી તાલુકાના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણના કાર્યોને વધુ વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન અને દિશા-નિર્દેશો આપવામાં આવ્યા.
#MansaNagarpalika #SankalanBethak #VibrantTaluka #GoodGovernance
અમરેલી જિલ્લા ના ખેડૂતો ની વ્યાજ સહાય તાત્કાલિક ચૂકવવા કિસાન મોરચા ની માંગણી ની રજુઆત કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેનભાઈ હિરપરા સાહેબ
#farmer#amreli#Gujarat
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ માન.શ્રી @ratnakar273 જીને ખુબ ખુબ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ.
આપના કુશળ જ્ઞાન અને માર્ગદર્શન હેઠળ સંગઠન આવનારા તમામ લક્ષ્યો સિદ્ધ કરી, સફળતાનાં નવા સોપાનો સર કરે એવી મનોકામના.
ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી જયપાલભાઇ પંડ્યા એ કેસર ની હાયડ્રોપોનીક ખેતી કરી છે.આજે કિસાન મોરચા ના પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેનભાઈ હિરપરા જી એ શુભેચ્છા મુલાકાત કરી
#agriculture#gujarat#agrientrepreneur#bharat#kisanmorchagujrat