@Hasmukhpatelips સાહેબ 2017 થી તૈયારી કરતા હતા કે આ વખતે તો gpssb aae માં પાસ થઇ જાસુ પણ અમને ક્યાં ખબર હતી કે અમારું વધારે ભણેલું (BE CIVIL ) જ આ ભરતી માટે કામ નહિ આવે,
@Hasmukhpatelips અને બીજીવાત સાહેબ કે અમેવધારે ભણેલા શું એ મારો ગુનો છે. અમે 12 સાયન્સ કર્યા પછી ડિગ્રીકરી અને ડિપ્લોમા ના કર્યુંએ શું ગુનો થઈ ગયો અમારો અમે કોઈનું કંઈ છીનવવા નથી માંગતા અમે બસ અમારો હક માંગીએ છીએ. આપને જણાવવાનું કે rr ક્યાંય પણ એવુંનથીઉલ્લેખકર્યો કેડિગ્રી ઉમેદવારોને માન્ય ના ગણવા
@manoj_sorathiya તમારું it cell ખૂબ સક્રિય છે,એટલે તમારાં લોકો જ વોટ આપે છે.બાક્કી નોર્મલ લોકો આ પોલ માં ભાગ લેતા જ નથી.માત્ર it cell થી election ના જીતી શકાય કે ના તો સત્તા પર આવી શકાય
આખરે ઉમેદવારો કોર્ટ ના માર્ગે ગયા અને કોર્ટ દ્વારા પિટિશનર ઉમેદવાર ને ઉમેદવારી નોંધવાની ભરતી બોર્ડ ને આદેશ કરીયો જેના પગલે 211 ઉમેદવાર દ્વારા પિસિકલ ફોર્મ ભરિયા. હજી કોર્ટ નોં ફાઇનલ ચુકાદો બાકી છે, તો સરકાર આ બાબતે પોતાનું વલણ સ્પક્ષટ કરે એવી અમારી ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છે
@deepakrajani123
નમસ્કાર સર, ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા અધિક મદદનિશ ઈજનેર (સિવિલ ) પરીક્ષા લેવામાં આવી, જેમા પંચાયત ભરતી બોર્ડ દ્વારા માત્ર ડિપ્લોમા ધરાકો ને જ માન્યતા આપવામાં આવી હતી. તેથી ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છતાં પણ તેમને ભરતી મા સામેલ ના કરવામાં આવિયા નહિ.