માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવસારી આગમનનું સ્વાગત માત્ર શબ્દોથી નહીં, પરંતુ સેવાકાર્યથી કરવાનું નક્કી કર્યું.
“સ્વચ્છતા સાથે સ્વાગત”ના મંત્ર સાથે નવસારી જિલ્લાના કાર્યકર્તાઓ અને નાગરિકોએ સ્વયંપ્રેરિત બની પોતાના સાધનો, સમય અને શ્રમદાનથી સ્વચ્છતાના આ જનઅભિયાનને સફળ બનાવ્યું.
આ સ્વાગત નવસારીની સેવાભાવના અને જનભાગીદારીની સુંદર ઓળખ બની રહેશે.
@narendramodi
प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुर्भाग्यपूर्ण और दुखद है। इस घटना से हृदय द्रवित है। ईश्वर से दुर्घटना में दिवंगत श्रद्धालुओं की आत्मा को शांति देने और घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूं।