CM સાહેબ, આ અમારા વિસ્તાર ના રોડ રસ્તા છે, ૪ વખત તમને રૂબરૂ રજુઆત કરી પણ આપને ત્યાંથી કોઈ જવાબ નથી. જો ટૂંક સમય માં આ રોડ રીપેર માટે ગ્રાંટ નહીં ફાળવો તો પછી ગાંધી ચીંધ્યા માર્ગે “યુધ્ધ એજ કલ્યાણ” @Bhupendrapbjp
ये है गुजरात के स्मार्ट सिटी अहमदाबाद का International Airport जो पूरा पानी मे डूबा हुआ है..!
एक तरफ स्मार्ट सीटी की बाते होती है और यहाँ पर ये हाल है अगर आप एक ड्रेनेज ठीक नही कर सकते तो क्या फायदा इतने इंजीनियर बैठाने का कॉर्पोरेशन में..!!
जनता का टेक्स का पैसा जाता कहा है.?
જામજોધપુર APMC ના જનરલ બોર્ડ મીટીંગ મા હાજરી આપી અને ખેડૂતોને પડતી મુશકલીઓ પર ચર્ચા કરી, મારા વિચારો રજૂ કરી અને જરૂરી સૂચનો કર્યા. ખેડુત હીત માટે દરેક ક્ષેત્રે જરૂર પડે ત્યાં હું હર હંમેશ અવાજ ઉઠાવતો રહીશ 🙏
અતિભારે વરસાદના કારણે લાલપુરના ધરાનગર વિસ્તાર તેમજ નદી કાંઠાના નીચાણ વાળા વિસ્તારમાં ઢાંઢર નદીના ભયંકર પુરે ભારે તારાજી સર્જી હતી, જેમાં ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા ને લોકો ના ઘર પડી ગયા હતા. તેમને રાશનની કીટ, શાકભાજી તેમજ શુકા નાસ્તાનું વિતરણ કર્યું 🙏
સલાયા માં અંદાજીત 50 વર્ષથી રહેતા આશરે 100થી વધુ પરિવારો ને માત્ર 15 દિવસની મકાન ખાલી કરવાની નોટિસ આપી છે. એમને મળી અને એમની રજુવાત સાંભળી, એમના વતી હું સરકારને અપીલ કરું છું કે આ પરિવારોને વધારે સમય આપો અને સાથે-સાથે રહેવા માટે બીજી કોઈ સુવિધા કરી આપો 🙏
જિલ્લા સંકલન અને ફરિયાદ મિટિંગ માં હાજર રહી અને વિવિધ મુદ્દે અધિકારીઓનું દયાન દોર્યું ખાસ કરીને બિપરજોય વાવાઝોડા પછી જામજોધપુર-લાલપુર ના વાડી વિસ્તાર ના પડતર લાઈટ પ્રશ્નો વગેરે પર ધ્યાન દોર્યું. આશા રાખું કે અધિકારી તંત્ર આ મુદ્દાઓ નો તાત્કાલિક નિકાલ કરે 🙏
ખેડૂતની આવક વધારવી હશે તો ખેડૂત લક્ષી નીતિઓ પણ ઘડવી પડશે. આ મુદ્દો હું દરેક ક્ષેત્રે ઉઠાવું છું જામનગર ડીસ્ટ્રીકટ બેન્કની સભા માં પણ આ મુદ્દે મારા વિચારો રજુ કર્યા બેંકોમાં સહાય વધારવી, વ્યાજ ઘટાડવું જેવા અનેક ખેડૂતના હિત ના સુધારા ની ખાસ જરૂર છે 🙏
SC/ST Act है तब इतना ज़ुल्म है। अपराधी को यक़ीन है कि क़ानून है लेकिन उसका कुछ नहीं बिगड़ेगा। ऊपर कोई न कोई होगा जो बचा लेगा। मीडिया में इसका कोई रिश्तेदार बैठा होगा। कोई अफ़सर होगा। कोई नेता होगा। न्यायपालिका का सामाजिक चरित्र आप जानते ही हैं। पीड़ित के साथ न्याय कैसे होगा @ChouhanShivraj@drnarottammisra@narendramodi@AmitShah ?
જામજોધપુર ખાતે નવનિર્મિત થવા જઈ રહેલ જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક શાખાના બિલ્ડીંગનું ખાતમુર્હૂત કર્યું આ તકે સરકાર જે ખેડૂતોને જીરો ટકા વ્યાજે 3 લાખ રૂપિયા આપે છે જે રકમ વધારીને ૬ લાખ રૂપિયા કરવામાં આવે એવી માગણી કરી જેથી ખેડૂતોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થઇ શકાય 🙏
राजस्थान मैं आनेवाले विधानसभा के चुनावों की तैयारी के लिए आज जालोर लोकसभा के कार्यकर्ताओं के साथ मीटिंग की । आनेवाले एक महीने मैं क्षेत्र के सभी गाँव में ग्राम समिति की रचना की जाएगी ताकि आम आदमी पार्टी की विचारधारा हर घर तक पहुँचाई जाए ।🙏 @AAPRajasthan@SandeepPathak04
राजस्थान मैं आनेवाले विधानसभा के चुनावों को लेकर जोधपुर संभाग के सभी जिलों के पदाधिकारियों के साथ संगठन विस्तार एवं विलेज कमेटियों को लेकर ट्रेनिंग बैठक की । इस दरमियान राजस्थान के जोधपुर संभाग के सभी साथियों को मिलने और जानने का अवसर मिला 🙏 @AAPRajasthan
લાલપુર તાલુકાના જશાપર, ચારણતુંગી, દલતુંગી, અપિયા, રાફુદળ વગેરે ગામની મુલાકાત લીધી. અસરગ્રસ્ત માણસો ની જમવાની વ્યવસ્થા કરવા મદદરૂપ થયા, આ સંકટ ની ઘડી માં લોકો ને આશ્વાસન આપવા અને મદદરૂપ થવા પૂરતા પ્રયત્નો કરતો રહીશ 🙏 #biparjoycyclon#Jamnagar