અમારું લક્ષ્ય એવા નાગરિકો સુધી પહોંચવાનું છે જેઓ કૃષિ અથવા કૃષિ સંબંધિત કાર્ય દ્વારા જીવન જીવતા હોય અથવા જીવન જીવવા માંગતા હોય અને માત્ર ગુજરાતી સમજી શકતા હોય.
પરવળની આધુનિક ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.
પરવળનું વાવેતર શિયાળાની ઋતુ સિવાય ઉનાળુ અને ચોમાસુ એમ બન્ને ઋતુમાં કરવામાં આવે છે જેમાં જૂલાઈ થી સપ્ટેમ્બર સુધી વાવણી કરવી સલાહ ભરેલું છે.
પરવળની ખેતી વિશેનો આ વિસ્તૃત લેખ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો https://t.co/5dvFPy2WX8
સરકારની ખેડૂતો માટેની સ્માર્ટ ફોન સહાય યોજનામાં 35 હજાર કરતા વધુ અરજીઑ આવતા સરકારે ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન બંધ કરાવ્યું, 16 હજાર ફોન માટે જ સહાય આપવાનું મંજૂર કર્યું હતું બજેટ
#GujaratGovernment#Farmers
નથી પૂરતી વીજળી મળતી, નથી પૂરતું પાણી મળતું. સરપ્લસ વીજળીના દાવા કરાય છે પણ ગુજરાતનાં ખેડૂતો વીજળી માટે વલખા મારે છે.અને કૃષિ મંત્રી કહે છે કે 2 દિવસમાં નિરાકરણ આવી જશે. વર્ષોથી જેનું નિરાકરણ ન આવ્યું તેનું 2 દિવસમાં કેવી રીતે આવશે? અને જો થતું હોય તો રાહ શેની જોવાય છે? #Farmers