Apple just announced their first AI phone and it's INSANE
This will change the way we use technology forever.
Here are 13 AI features of iPhone 16 that will blow your mind:
કેટલીક વસ્તુ આપોઆપ મળી જતી હોય છે, જેમ કે બરફ પાસે જાઓ તો ઠંડક, અગ્નિ પાસે જાઓ તો ગરમી, ગુલાબ પાસે જાઓ તો સુગંધ, બસ આમ જ ભગવાન પાસે જાઓ તો કંઈ માંગવાની જરૂર નથી, માત્ર ભગવાન સાથે નિકટતા બનાવી રાખો બધું જ મળશે..!!
જરા સાચવજો એ માણસથી જેના હૃદયમાં પણ મગજ હોય છે અને
જરા સાચવજો એ માણસને એના મગજમાં પણ હૃદય હોય છે..
(આનો અર્થ સમજાણો આપને..???)
#goodmorning#જય_શ્રી_કૃષ્ણ