During three day visit to NCC Dte Uttar Pradesh,on 01 Jun, Lt Gen Gurbirpal Singh DGNCC interacted with Lt Gen Y Dimri AVSM, VSM Army Commander, Central Command & thanked him for all the support provided to NCC in conduct of training in Central Command Area of Responsibility.
જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવાનો સરકારનો નિયમ છે. લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેટીંગ લીસ્ટની જોગવાઈ નથી. 2016-17 ની ભરતી સુધી આ નિયમ ન હતો.
રોજ સવારે ચાલવા જાઉં છું ત્યારે વૃક્ષોની શીતલ છાયાનો મને લાભ મળે છે. ગાંધીનગરમાં જુના મોટા વૃક્ષો કોઇને કોઇ કારણસર ઓછા થતા જાય છે, ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં ભારે પવનમાં વૃક્ષો ધરાશાયી થાય છે.
ચાલો, આ ચોમાસામાં વૃક્ષો વાવી ભવિષ્યની પેઢીને આવા જ મોટા વૃક્ષો ની ભેટ આપીએ.
કહેવાનો અર્થ છે કે નહીં તેની મને ખબર નથી પણ આન્સર કીની સમગ્ર પ્રક્રિયા વિશે એટલું કહીશ કે અમારા ડહાપણ આવડત કે જ્ઞાન વિશે પ્રશ્ન ઉઠાવી શકાય પરંતુ અમારી પ્રમાણિકતા વિશે ક્યારેય નહીં આખી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે અમે સાચા છીએ તેવું પ્રસ્થાપિત કરવાનો અભિગમ બોર્ડના કોઈપણ સભ્યોનો નહોતો
ઉમેદવારોએ આન્સર કી સામે વાંધાઓમાં પાઠ્ય પુસ્તકો ઉપરાંત અન્ય સ્રોત પણ રજુ કરેલ હતા. ભરતી બોર્ડે પણ તમામ પ્રકારના સ્ત્રોતનો અભ્યાસ કરી આન્સર કી અંગેનો નિર્ણય કરેલ છે.
Hon'ble Governor of Goa Shri P S Sreedharan Pillai felicitated the enthusiastic Cadets of RDC-2022 contingent of Goa during the ‘At Home’ function on 04 May at #RajBhawan, Goa. Air Cmde BS Kanwar, VSM, DDG #NCC Dte (Kar & Goa) was present on the occasion +2
SUO Babita ,MBGPG College Haldwani, 24 UK Bn Almora explaining the procedure for registration on #NCCAlumniAssociation and motivating the cdts to get registered .
@HQ_DG_NCC@NCC_alumni_assn
Gen MM Naravane PVSM, AVSM, SM, VSM, ADC #COAS superannuated after 4 decades of illustrious & meritorious service to the Nation on 30 Apr 2022.
As Colonel in Chief of the #NationalCadetCorps, he steered the corps with invaluable guidance & will be fondly remembered by the cadets.
The 10-day Special NCC Yachting Training Camp concluded at the INWTC Visakhapatnam on 27 Apr 22. The camp which started on 18 Apr, had the participation of 27 Naval Wing NCC Cadets including 15 Girl cadets from Andaman & Nicobar, AP, Pondicherry, Tamil Nadu, Telangana & UP
During the 2nd half of the day, DG NCC inspected 37 CG Bn at Durg and 1 Remount & Veternary Regt at Anjora in the Durg region of Chhattisgarh.
DG NCC also interacted with & felicitated deserving Cadets, ANOs & Staff for exceptional service & devotion to duty in the past year.
A special #Sailing camp is being conducted by #IndianNavy Watermanship Training Centre (INWTC) at Goa for NCC cadets from #Rajasthan#Gujarat#Karnataka & #Goa from 18-27 Apr.
The cadets were introduced to the basics of sailing & windsurfing theory & practical aspects.
(1/2)
પીએસઆઇ અને લોકરક્ષક ભરતી બોર્ડ ઓફિસ ટીમના અધિકારીઓ ને કર્મચારીઓએ છેલ્લા સાત મહિનાથી રજા કે રાત દિવસ જોયા વિના સતત મહેનત કરી છે. ગઈકાલે બંને ટીમના પી.એસ.આઇ પહેલીવાર રજા પર ગયા છે તેમના અથાગ પ્રયત્નો વિના ભરતીનું કામ આટલે પહોંચ્યું ન હોત તેમના માટે દિલમાં ખૂબ કૃતજ્ઞતાનો ભાવ થાય છે
પરીક્ષાનું પ્રશ્નપત્ર ગમે તેટલું અઘરું લાગે તો પણ પરીક્ષામાં સફળ થવા માટેના શ્રેષ્ઠ પ્રયત્નો છોડવા નહીં, તમારાથી થાય તે બધું જ કરી લેવું. નહીં તો પરિણામ આવે ત્યારે ખબર પડે કે થોડા માટે રહી જવાયું, પૂરો પ્રયત્ન કર્યો હતો સફળ થઈ જવાત.
આજની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તમે પરીક્ષા આપવા જશો ત્યારે પરીક્ષા કેન્દ્ર પર બધું જ તમારી અપેક્ષા પ્રમાણે ન હોઈ શકે. તેના માટે મનમાં ફરિયાદ કરી ડિસ્ટર્બ થવાને બદલે પરીક્ષા તંત્ર માટે કૃતજ્ઞતાનો ભાવ સાથે પરીક્ષા આપશો તો પરીક્ષામાં તમે સારો દેખાવ કરી શકશો.