એલિસબ્રિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
@AmitShah4BJP
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ તેમજ પાલીતાણા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા ને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ!
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@mahendrasinhGuj
ગુજરાતી ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, સંસ્કાર, સાહિત્ય અને અસ્મિતાનો આત્મા છે.
ગુજરાતી ભાષાના ગૌરવને વિશ્વભરમાં પહોંચાડનાર અમર સાહિત્યકાર વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ.
આજ રોજ તળાજા શહેર ખાતે "ક્રુષ્ણમ મેટરનિટી હોસ્પિટલ"ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી ડૉ.શ્રી કલ્પેશભાઈ કુંચા તેમજ શ્રીમતી સુનીતાબેન કુંચા ને નવા સોપાન બદલ શુભકામનાઓ પાઠવી!
#Hospital#Opning#Talaja#Krushnam#GautamChauhan
✨વિકાસપંથે તળાજા!
💫 ખાતમુર્હુત
આજ રોજ મારા મત વિસ્તાર તળાજા શહેર વિસ્તારના નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે હેતુથી ₹ 6.00 કરોડના ખર્ચે નિર્માણ પામનાર તળાજા શહેરના વિવિધ રોડનું વોર્ડ નં ૭ ના રાધાકૃષ્ણ સોસાયટી ખાતે ખાતમુહુર્ત કર્યું!(૧/૨)
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@AjayMember
ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વી. ડી સોરઠીયા ને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ..
ઇશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના!
પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ગોપનાથ ખાતે વિવિધ ડિજિટલ સુવિધાઓનું લોકાર્પણ તેમજ ખાતમુર્હુત પ્રસંગે ઉપસ્થિતિમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી..
જય શ્રી ગુરુ રવિદાસજી મહારાજ 🚩
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત તળાજા શહેરના બાપા સીતારામ મઢુલી ખાતે આયોજિત કળશ વિતરણ સમારોહ- કળશ યાત્રા માં ઉપસ્થિત રહી સૌ સાથે આ પાવન અભિયાનનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.(૧/૨)
भारतीय जनता पार्टी के राष्ट्रीय सचिव के रूप में श्री रोहन गुप्ता जी की नियुक्ति पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
आपके सफल एवं यशस्वी कार्यकाल के लिए हृदयपूर्वक शुभकामनाएँ।
@rohanrgupta
भारतीय जनता पार्टी के केंद्रीय कार्यालय प्रभारी श्री @tarunchughbjp जी को गुजरात प्रदेश भाजपा के संगठन प्रभारी का दायित्व मिलने पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
ગુજરાત સરકારના શિક્ષણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી @drpradyumanvaja જીને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.
ઇશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.