જેને સમય સમજાવી દે છે એને પછી કોઈ Motivation ની જરૂર નથી પડતી મિત્રો...કારણ કે જીવનના અનુભવ જ માણસને અંદરથી એટલો મજબૂત બનાવી દે છે કે પછી મુશ્કેલીઓ પણ એમની હિંમત સામે હારી જાય છે...!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
|| करिष्ये वचनं तवः ||
જેને સમય સમજાવી દે છે એને પછી કોઈ Motivation ની જરૂર નથી પડતી મિત્રો...કારણ કે જીવનના અનુભવ જ માણસને અંદરથી એટલો મજબૂત બનાવી દે છે કે પછી મુશ્કેલીઓ પણ એમની હિંમત સામે હારી જાય છે...!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
|| करिष्ये वचनं तवः ||
વધારે બોલવું એ આપણી સિદ્ધિ નથી, પરંતુ કેટલું ઉપયોગી બોલાય છે એનાથી આપણી પ્રતિભા સિદ્ધ થાય છે...માટે આપણા સ્મિતથી પરિસ્થિતિ બદલવી જોઈએ, ના કે પરિસ્થિતિના કારણે આપણું સ્મિત…!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
|| करिष्ये वचनं तवः ||
उनका सम्मान हमेशा करो, जो अपना काम छोड़कर आपको वक्त देते हैं...मित्रो जिंदगी हमें सिखाती है कि अगर शांति चाहिए तो दूसरों की शिकायत करने से अच्छा है खुद को बदल लो क्योंकि पेड़ हमेंशा पत्ते बदलता है जड़ नहीं..!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
મફતમાં ક્યાં શીખાય છે દુઃખમાં હસવાની કળા, એના માટે જિંદગીની ઘણી ખુશીઓ બરબાદ કરવી પડે છે...મન થી હંમેશા નિખાલસ રહેવું, મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું રહે છે..!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
|| करिष्ये वचनं तवः ||
સારા લોકોની સૌથી મોટી ખાસ વાત એ છે કે તેમને યાદ રાખવા પડતા નથી, સારા લોકો યાદ રહી જાય છે, જીવન ને બદલવા માટે લડવું પડે છે અને સરળ કરવા સમજવું પડે છે..મિત્રો આપણે સહન કરતા એટલા માટે શીખવું જોઈએ, કારણ કે અનેક લોકો આપણને પણ સહન કરતા હોય છે..!!
☘️જય ઉમિય�� માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
ઘણી વખત જે દોડવાથી નથી મળતું...એ છોડવાથી મળી જાય છે…જમાનો બદલાઈ ગયો છે મિત્રો..એક સમય હતો જયારે લોકો ને લાગતું કે ખોટું બોલસું તો પાપ લાગશે પણ અત્યારે સાચું બોલો તો આગ🔥લાગે છે...માટે જે પણ બોલવું વિચારી ને બોલવું જોઈએ..!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવ���ય☘️
ઘણી વખત જે દોડવાથી નથી મળતું...એ છોડવાથી મળી જાય છે…જમાનો બદલાઈ ગયો છે મિત્રો..એક સમય હતો જયારે લોકો ને લાગતું કે ખોટું બોલસું તો પાપ લાગશે પણ અત્યારે સાચું બોલો તો આગ🔥લાગે છે...માટે જે પણ બોલવું વિચારી ને બોલવું જોઈએ..!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
ઘણી વખત જે દોડવાથી નથી મળતું...એ છોડવાથી મળી જાય છે…જમાનો બદલાઈ ગયો છે મિત્રો..એક સમય હતો જયારે લોકો ને લાગતું કે ખોટું બોલસું તો પાપ લાગશે પણ અત્યારે સાચું બોલો તો આગ🔥લાગે છે...માટે જે પણ બોલવું વિચારી ને બોલવું જોઈએ..!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
वक्त तो अपने वक्त पर ही बदलता है लेकिन इंसान ही है जौ किसी भी वक्त बदल जाता है…गुनहगारों की आंखों में सिर्फ झूठे गुरुर होते हैं, यहां शर्मिंदा तो सिर्फ बेकसूर होते हैं…फिरभी बेफिक्र है वो लोग जो आईने सा किरदार रखते है..फिक्र तो वो करे जो चहेरे दो चार रखते है...!!!
સારુ જીવન જીવવામાં હજારો અર્ચણો આવતી હોય છે, પણ હસતા મુખે જીવી લેવાના કારણો પણ ક્યાં ઓછા છે..કર્મફળની ઈચ્છા કમજોર વ્યક્તિ કરતા હોય છે..સાહસિક વ્યક્તિ તો માત્ર કર્મ જ કરે છે બાકી ફળ જે પણ મળશે તે હંમેશા આપણી નીતિ અને નિયત ઉપર આધારિત હોય છે..!!
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
शब्द निशुल्क होते हैं लेकिन उनके प्रयोग पर निर्भर करता है कि उनका मोल मिलेगा....या फिर चुकाना पड़ेगा, मित्रो जिनका स्वभाव दमदार होता है, उन���हें कभी प्रभाव दिखाने की जरूरत नहीं पड़ती.....‼️
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
|| करिष्ये वचनं तवः ||
સત્ય, સુગંધ અને સાદગી ધીરે-ધીરે પણ દૂર સુધી ફેલાય છે, સારા મિત્રો, સારા સંબંધીઓ અને સારા વિચારો જેની પાસે હોય છે, તેને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી...સમર્પણ અને અર્પણ જ્યાં લાગણી હોય ત્યાંજ રખાય, બાકી બધી જગ્યાએ તો માત્ર વ્યવહારજ સાચવવાના હોય છે..!!
☘️જય ઉમિયા માઁ☘️
આપણે ધારી લઈએ એમાં કોઈ જ વાંધો નથી પણ આપણે ધાર્યું છે એજ સાચું છે એવું માની લેવા માં વાંધો છે...જીવનમાં બધું આપણું ધાર્યું થાય એવી ખોટી જીદ ક્યારેય ના કરવી..,ધણું એવું પણ થશે જે પસંદ નહીં હોય પણ ભાગ્યમાં લખ્યું હશે..!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
જીવન સ્વયં એક વિરાટ નાટક છે..બધું માણસના હાથમાં નથી હોતું..જે ખેલ નિયતિના હાથમાં હોય ત્યાં આપણા હાથમાં કેવળ એક જ બાબત બચે છે..બનતું બધું કરી છૂટવું અને પછી ઈશ્વર ઉપર છોડી દેવું..!!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવ��ય☘️
☘️જય શ્રી રાધે ક્રિષ્ણા☘️
|| करिष्ये वचनं तवः ||
सच्चे रिश्ते कुछ नहीं मांगते सिवाय वक्त और इज्जत के, लोग तौल देते है चंद बातों पर किरदारको, और बारी अपनी हो तो उन्हें तराजू नहीं मिलता…मित्रो गलती और गलत में सिर्फ नियत का फर्क होता है, जिं��गी में मौके आते हैं, गुजर जाते हैं, जो उन्हें पकड़ता है ��ही सफल होता है
जय श्री कृष्णा
ઘણી વખત આપણે ખુશ થવા માટે સારા સમયની કે સારા કોઈ પ્રસંગની રાહ જોઈએ...પણ આપણે જીવી રહ્યા છીએ એનાથી મોટું કારણ ખુશ થવા માટે બીજુ સુ હોઈ શકે..દરેક પરિસ્થિતિ ને સહજતા થી સ્વીકારી લેવી..આપણી જિંદગી તો ભગવાનની નોવેલ છ���..લખવા દો ઉપરવાળા ને જે લખશે એ સારું જ લખશે..!!
☘️જય ઉમિયા માઁ☘️
જીવન માં ભટકી જવું જેટલું આસાન હોય છે, ક્યારેક અટકી જવું એટલું જ જરૂરી હોય છે...અણધાર્યું અહીંયા કંઈજ નથી થતું બધું પેલેથી ઈશ્વર દ્વારા ��ોઠવેલું હોય છે..પણ જીત એનીજ થાય છે જે કોઈપણ પરિસ્થિતિમાં સ્થિર અને સરળ રહી શકે છે..!
☘️જય ઉમિયા માઁ☘️
☘️ૐ નમઃ શિવાય☘️