Practicing CA & Trainer.
Past Chairman, Baroda Branch of WIRC of ICAI.
Passionate about lecturing, making friends, travelling, reading, music, literature.
Vadodara, Gujarat: On GST reforms, CA. Nayan R. Kothari says, "...The simple fact is that the common man, the consumer, people dealing with daily necessities, will surely benefit from these reduced GST rates. Yes, this discussion had been going on since before the budget session, and there were many presentations suggesting that if you ask people to take health insurance for their safety, then the GST burden on insurance premiums should be removed. This has now been done, and it’s a very good and welcome step. Both traders and consumers will benefit..."
સમજણ હશે ત્યાં અર્થ વિસ્તરતો જશે
પણ ગેરસમજણ થાય, ત્યાં દીવા કરો !
ઈશ્વર ગણાતું સત્ય અપરંપાર છે
માણસપણું રૂંધાય, ત્યાં દીવા કરો !
ચાલ્યા કરો તો ઝાંઝરી રણક્યા કરે
પગલાં વિસામો ખાય, ત્યાં દીવા કરો !
— ડૉ. મહેશ રાવલ
2/2
જ્યાં શક્યતા દેખાય, ત્યાં દીવા કરો !
જ્યાં માર્ગ અવરોધાય, ત્યાં દીવા કરો !
મળતાં નથી અવસર અનેરાં હરવખત
મન સહેજપણ મૂંઝાય, ત્યાં દીવા કરો !
તડકો જ આપે છે સમજ છાંયા વિષે
વાતાવરણ બદલાય, ત્યાં દીવા કરો !
છે લક્ષ્ય કેવળ આપણું- ઝળહળ થવું
અંધારપટ ઘેરાય, ત્યાં દીવા કરો !
1/2