સાહેબ....
જરૂરી નથી દરેક♥️પ્રેમ રાધા-કૃષ્ણ જેવા હોય...
અમુક♥️પ્રેમ Tom & Jerry જેવા પણ હોય છે...
બસ⚔️ઝઘડ્યા જ કરે
#badnaamraja18#TomandJerry#cutebaby
👤કોઈ કહે છે....!
જન્મોજન્મ👶🏻નો સાથ👫એટલે પ્રેમ💞પણ હું કહું છું કે એક⌚પલનો👫સાથ અને જન્મોજન્મ ની આશા😌એટલે💞પ્રેમ.....✍🏻
#badnaamraja18#tuesdayvibes#mood#true
😭 રડતી આંખને હસાવવા કોઈ નથી,
💔 હારે��ા હૈયા ને મંઝિલ🛣️બતાવવા કોઈ નથી.
😢 આંસુ તો દરેક ના આંખમાં👀 હોય છે પણ તેને સમજવા🧠કોઈ તૈયાર નથી....✍🏻
#Badnaamraja18
#truethought
#WorldEnvironmentDay