@mohammedgalib11 @sahadev_palav @NandaFalguni Wah bete usne toh yeh bhi bola tha ki vaccine na lagao hame bharosa nahi hai toh vaccine bhi na lagaye abhi
@jitssss@dpradhanbjp I dont think people died after taking vaccine cuz in my family almost everyone are vaccinated and nobody had an issue everyone is fine
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
@akshaykumar#PostponeGujaratExam
सर मैं आपका बोहोत बड़ा फेन हूँ. पर आप इस बाबत पर जा सकते हैं क्यूंकि अभी कोरोना बहुत बढ़ रहा है स्टूडेंट की एग्जाम पोस्टपोंड हो या ऑनलाइन हो. अगर स्टूडेंट ही नहीं रहेंगे एग्जाम का क्या फायदे तो आगे चल के टेक्नोलॉजी कैसे बढ़ेगी. plz tweet kijiye
હું ગુજરાત ની સરકાર ને નિવેદન કરું છું કે આપણા રાજ્ય ની બોર્ડ એટલે કે GSEB એ મધ્ય બોર્ડ એટલે કે CBSE મુજબ ચાલે ... મારો મતલબ 10 માં વાળા ને માસ પ્રોમોશન અને 12 વાળા ની પરીક્ષા ને પાછળ ધકેલો.
-વિદ્યાર્થી
@vijayrupanibjp@imBhupendrasinh#PostponeGujaratExam