મુખ્યમંત્રી કીસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતો ને સહાય આપો.
28 દિવસ સુધી વરસાદ ના પડે તો 1 હેકટર દીઠ 25 હજાર રૂપિયા ની સહાય કરવાની વાત કરી હતી. આજે 30 દિવસ થયા છતાં પણ કોઈ પણ પ્રકાર ની જાહેરાત ���રવામાં આવી નથી.
સુરેન્દ્રનગર, ગુજરાત.
@narendramodi
@vijayrupanibjp
@KrushnrajsinhZ2
કોરોના ની મહામારી ને લીધે સ્કુલ કોલેજ બંધ છે તો જેવી રીતે CBSE માં કોષમાં ઘટાડો કરવા માં આવ્યો છે તેવી રીતે ગુજરાતી માધ્યમાં કરવામાં આવે અને પરીક્ષા, ગુણભાર પધ્ધતિ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્રારા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી.
સુરેન્દ્રનગર માં લારી ગલ્લા વાળા જે ફુથપાથ ઉપર ઉભા રહેતા હતા ત્યાં ફેનસિંગ કરી નાખવામાં આવી છે તો આ લારી ગલ્લા વાળા માટ��� વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવા માં આવી.
भारत रत्न पूर्व राष्ट्रपति श्री प्रणव मुखर्जी जी के निधन की खबर अत्यंत दुःखद है, NSUI उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करती है।
हम ईश्वर से प्रार्थना करते हैं कि वो दिवंगत आत्मा को अपने चरणों में स्थान ��ें और परिजनों को दुख सहने की शक्ति प्रदान करें।
#PranabMukherjee
Students are our future, we depend on them to build a better India, therefore, if any decision has to be taken regarding their future it is important that it is taken with their concurrence.: Congress President Smt. Sonia Gandhi
#SpeakUpForStudentSafety
Unite your voice with lakhs of suffering students. #SpeakUpForStudentSafety from 10am onwards.
Let’s make the Govt listen to the students.
लाखों परेशान छात्रों के साथ अपनी आवाज़ जोड़िए।
#SpeakUpForStudentSafety आज 10 बजे से।
आइए, सरकार से छात्रों की बात सुनने की माँग करें।