🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚
👨🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો...
"યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ,
ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ"
@CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat
ऐतिहासिक 12 साल की 12 उपलब्धियाँ...
लोकप्रिय प्रधानमंत्री श्री @narendramodi जी के 12 वर्षीय यशस्वी कार्यकाल की 12 अभूतपूर्व उपलब्धियाँ...
यह उपलब्धियाँ जनसेवा से राष्ट्रोत्थान के संकल्प की सिद्धि का प्रमाण हैं।
#12YearsOfGaribKalyan
विश्व खाद्य सुरक्षा दिवस के अवसर पर खाद्य उपलब्ध कराने वाले समस्त अन्नदाताओं को नमन एवं देशवासियों को मंगलकामनाएं। आइये, लोगों को खाद्यान्न की महत्ता व खाद्य पदार्थों की बर्बादी रोकने के प्रति जागरूक करें।
#WorldFoodSafetyDay
આ તકે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રીશ્રી સંજયભાઈ પારગી,ગોઠીબ જિલ્લા પંચાયત સભ્યશ્રી કેતન બારીયા,સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,શાંતીલાલ પટેલ,અશોકભાઈ રટોડા,સચિન શાહ,સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
આજ રોજ સંતરામપુર તાલુકાના લીલવાસર ( નાની ભુગેડી ) ખાતે શ્રી વિનોદભાઈ તેરસીંગભાઈ બામણીયા ના નિવાસ સ્થાને આયોજીત તેમના સુપુત્ર ચિ.જીમિત ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી નવ યુગલને સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપ્યા.
🌳 સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે ભવ્ય વન મહોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 🌳
માનનીય વડાપ્રધાનશ્રીના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે આજ રોજ કડાણા તાલુકાના નાના ધારોળ વન કવચ ખાતે આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ, હરિત વિકાસ અને ભાવિ પેઢી માટે સ્વચ્છ અને સમૃદ્ધ પર્યાવરણના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો. ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ હરિયાળા ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
'આત્મનિર્ભર ભારત'નું નવું વૈશ્વિક સરનામું એટલે હજીરા!
સુરતની મુલાકાત દરમ્યાન માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે દક્ષિણ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી. નિહાળો આ વિશેષ ક્ષણો...
બેઠક દરમિયાન વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી, જનહિતના કાર્યોને વધુ ગતિ મળે તેમજ સમસ્યાઓનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
🚩 વિકાસના નવા સૂર્યોદય તરફ એક વધુ મક્કમ પગલું... ☀️
આજ રોજ સંતરામપુર નગરપાલિકા ફાયર સ્ટેશન હોલ ખાતે વિવિધ ૬ વિસ્તારોમાં સ્થાપિત થનારી સોલાર પેનલ યોજનાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આજ રોજ કડાણા તાલુકાના લુહારના મુવાડા ખાતે શ્રી ઈશ્વરભાઈ માવાભાઈ પટેલ ના પિતાશ્રી સ્વ.માવાભાઈ રામાભાઈ પટેલ ના નિવાસ સ્થાને આયોજીત બેસણામાં હાજરી આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી.