If India is not Secular, then India is not India at all.
- #AtalBihariVajpayee
Remembering and offering my humble tribute to Bharat Ratna Late PM, a true statesman and a fine poet Shri AB Vajpayee ji on his 95th birth anniversary.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ચેરમેન અને ગુજરાત માં સોશિયલ મીડિયા માં ખૂબજ મજબૂતી થી મહેનત કરી રહેલા ભાઈ શ્રી હેમાંગભાઈ રાવલ ને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન......@hemangmraval
@NishitVyas1 Sending my warm Birthday wishes to Shri Nishit vyasji on your birthday with prayers for your long and fulfilling life.
May you keep contributing and working actively for years.... Kuldip Dhadhal.. Botad
आज रामप्रसाद बिस्मिल, अश्फ़ाक उल्ला खाँ और रोशन सिंह का शहादत दिवस है।
क्रांतिकारीयों की शहादत को नमन।
किए थे काम हमने भी जो कुछ भी हमसे बन पाए
ये बातें तब की हैं आज़ाद थे और था शबाब अपना
मगर अब तो जो कुछ भी हैं उम्मीदें बस वो तुमसे हैं
जबां तुम हो लबे-बाम आ चुका है आफताब अपना।
શ્રી રતિલાલભાઈ બોરીસાગર ને તેમનાં ગુજરાતી હાસ્ય નિબંધ - મોજમા રે'વું રે ને વર્ષ 2019 ના રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ગુજરાતી સાહિત્ય ને આપનું આ યોગદાન અમૂલ્ય વારસો બની રહેશે.
#SahityaAkademiAward2019