આવતી કાલે બાબરી મસ્જિદ-રામ જન્મ ભૂમિ વિવાદ અંગે ચુકાદો આવવા જઈ રહ્યો છે ત્યારે દરેકને અપીલ છે કે ચુકાદો કોઇ પણ પક્ષની તરફેણમા હોય પરંતુ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી પોસ્ટ કે ફોરવર્ડ મેસેજ ન કરવા. અન્યો ને પણ આવુ કરતા અટકાવવા. #AyodhyaCase
मान्यवर साहब कांशीराम के परिनिर्वाण दिवस "9 अक्टूबर", जो कि "पे बेक टू सोसायटी दिवस" के तौर पे मनाया जाता है, नीचे के हैशटेग के साथ मान्यवर के विचार ट्वीट करें!!
#Pay_Back_to_Society#KanshiramEra