@jigneshmevani80 अगर तुझे भ्रामिणसे इतनी ही नफरत है तो H.KArts कॉलेज क्यों चुना ?
उसके फाउंडर दलपत राम -ब्रह्मिन/ डोनेशन देने वाले प्रेमचंद रॉयचंद- जैन बनिया/१८९२ में गर्ल्स स्कुल चालू करने वाले राओ बहादुर रणछोड़लाल छोटेलाल-नागर भ्रामण @Kunal7191 का सीधा सवाल तब कहा थी नफरत ??
ખરે ખર #મોદીહૈતોમુમકિનહૈ
વરુણ દેવ ના વાંકે ખંડિત થયેલા અમદાવાદ ના રોડ, આપના આગમન પેહલા જ નિર્ધારિત કરેલ રૂટ પર "પંડિત નેહરુ થીગડા મારો યોજના" હેઠળ ૨૪ કલાક ના રેકોર્ડ બ્રેક સમય માં પાછા સુવાળા થઈ ગયા છે.અમદાવાદ ના નાગરિક તરીકે હું આપનો ઋણી રહીશ.😜
@PMOIndia
Final Result of Advt No. 141/2020-21 Agriculture Engineer, in the Gujarat Agriculture Service, Class-2 under the Agriculture, Farmers Welfare and Co-Operation Department https://t.co/XeePCYDYnR
@vijayrupanibjp સાહેબ ગઇ કાલે ગુજરાત સરકારે ૬ કરોડ ૭૦ લાખ જેટલી માતબર રકમ "કોરોના દંડ" હેઠળ ગુમાવી છે. આમ તો ચૂંટણી ની રેલીઓ જો દંડાય તો આંકડો ક્યાંય જતો રહે. સમાન્ય પ્રજા ના ધંધો કરવા ૫ થી ૧૦ માણસ ભેગા થાય ત્યાં "દમ" મારવા થી કોઈ ફાયદો નથી.
@BJP4India@narendramodi
અલ્યા શું આ દેશદ્રોહીઓ મંડ્યા છે રેલી રેલી ને લઇ ને???
ખેસ પહેર્યો હોય તો કેસ પણ ના થાય કોરોના તો દૂર ની વાત છે. કોરોના સામે થી કે #CKMKB અલ્યા "રવિવારી" માં આઈડિયા મોકલવો પડશે"ખેસ પહેરો સુરક્ષિત રહો" 😜
@CRPaatil@narendramodi#crpaatil
@TusharPandya30@vijayrupanibjp આ ચકલી ઉડે ફુરર, ભેંસ ઉડે ફુરર તો નથી રમતા ને નક્કી કરતા પહેલા ??? કદાચ રૂપાણી સાહેબ ભેંસ ઉડે ફુરર માં આંગળી અધ્ધર કરતા હશે એટલે બિચારા અધિકારીઓ થી થોડી ના પડાય🤣🤣🤣🤣🤣😂😂😂
જિનપિંગ ની જેમ હિંચકે ઝૂલતા ઝૂલતા એક સ્લોગન બન્યું
#જીતશેવિષવાસજધાશેગુજરાત ગમે તો ચાલુ કરી દો...
૭૦૦૦ ની થાળી વસુલ કરવાની બાકી છે ચિન્કા જોડે થી "લિપ્લોમસી " 🤣🤣🤣