અહેમદપુર માંડવીથી કોબ ગામ સુધીના નવિનીકરણ થંઈ રહેલાં કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ..
આ નવિનીકરણ થઈ રહેલા માર્ગનું ઉનાના સક્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ અને જીલ્લા પંચાયત નાં સદસ્ય લખમણભાઈ બાંભણીયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
આજરોજ ઉના તાલુકાના *કાજરડી* ગામે *શ્રી સમસ્ત કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ અને શ્રી કોળી સમાજ ટ્રસ્ટ - કાજરડી* દ્વારા આયોજીત *પ્રથમ સમૂહ લગ્ન* સમારોહમાં *ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ હાજરી આપી હતી.
રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ૧૩-જુનાગઢ લોકસભાના સાંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા લોકોના હિત માટે વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે *ઉના ગીરગઢડા તાલુકાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડની સતત મહેનત અને પ્રયત્નોથી
આજરોજ *ઉના માધવબાગ વાડી* ખાતે સંગઠન પર્વ 2024 અંતર્ગત *ઉના ગીરગઢડા તાલુકાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* તેમજ *જીલ્લા ચુંટણી અધિકારીશ્રી સુરેશભાઈ ગોધાણી* ના અધ્યક્ષ સ્થાને *ઉના શહેર, તાલુકા તથા ગીરગઢડા તાલુકા* ભારતીય જનતા પાર્ટીના નવા નિમાયેલા *બુથ પ્રમુખશ્રીઓ સાથે બેઠક
🇮🇳ભારત માતા કી જય 🇮🇳
આજરોજ *ઉના તાલુકાના કોબ અને કાજરડી ગામના યુવાનો અગ્નિવીર ની* ટ્રેનિંગ પૂર્ણ કરી અને વતન ફરતા સમસ્ત કાજરડી અને કોબ ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન અને સામૈયું કરવામાં આવ્યું