નીતિ વિષયક નિર્ણય માં આટલી બધી વાર ને લીધે શિક્ષકો તાણ અનુભવી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હવે સમય ન પસાર કરતા સીધો પરિપત્ર જાહેર કરવો જોઈએ 4200 ગ્રેડ પે અમારો અધિકાર.
#4200GR#4200GR7#4200FASTING@imBhupendrasinh@Nitinbhai_Patel