આજ તા.૦૪-૦૫-૨૦૨૪ ના રોજ ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તથા મતદારો અચૂક મતદાન કરે તે માટે સપથ લેવડાવામાં આવી.
આજ તા.૦૪-૦૫-૨૦૨૪ ના રોજ ખંભાળીયા તાલુકાના કજુરડા ગામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તથા મતદારો અચૂક મતદાન કરે તે માટે સપથ લેવડાવામાં આવી.
આજ તા.૦૪-૦૫-૨૦૨૪ ના રોજ ખંભાળીયા તાલુકાના લાલ પરડા ગામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તથા મતદારો અચૂક મતદાન કરે તે માટે સપથ લેવડાવામાં આવી.
મામલતદાર કચેરી જામ ખંભાળિયા મામલતદાર ઓફિસે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત રંગોળી કરી મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા હેતુસર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજ તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ ખંભાળીયા તાલુકાના કજુરડા ગામે મહેંદી સ્પર્ધા,તથા રંગોળી સ્પર્ધા અને રેલી નું આયોજન કરી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદારોને અચૂક મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા
આજ રોજ કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યા તથા ડી. ડી. ઓશ્રી દેવભુમિ દ્વારકા દ્વારા 81- ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ખંભાળિયા તાલુકા મતદાન મથક નં.139,140,138,136 ની મુલાકાત લેવામાં આવી તથા " Know your polling station" અંતર્ગત બી. એલ. ઓશ્રી સાથે ચર્ચા કરવામાં આવી.
તા.૨૮-૦૪-૨૦૨૪ ના રોજ ખંભાળીયા તાલુકાના તમામ મતદાન મથકપર “Know your Polling Station” નું આયોજન કરવામાં આવ્યું તથા મતદાન મથક પર આવતા મતદારોને તેમના મળતી સુવિધાઓની જાણ કરવામાં આવી.અને આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં સહ પરિવાર મતદાન કરે તે માટે મતદારોને અપીલ કરવામાં આવી.
આજે તા :-15-4-24 ના રોજ મતદાન જાગૃતિ અંતર્ગત વાડીનાર ગામે મતદાન પરત્વે લોકોમાં વધારેમા વધારે જાગૃતિ ફેલાય તેવા હેતુસર એક નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
@sdmkhambhalia@Election_Dwarka@ECISVEEP
આજે તા :-14-4-24 ના રોજ મતદાન જાગૃતિ અંતર્ગત સલાયા ગામે સલાયા બંદર ઉપર માછીમાર ભાઈઓમા મતદાન પરત્વે વધુમા વધુ જાગૃતિ ફેલાય તેવા હેતુસર એક નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
@sdmkhambhalia@Election_Dwarka@ECISVEEP
આજ રોજ તા:- 13/04/2024 ના રોજ 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમા ધરમપુર ખાતે વધુમા વધુ લોકો જાગૃત થાય વધારે માં વધારે મતદાન કરે તેવા આશયથી એડસ જન એવમ વિકલાંગ સેવા સંસ્થાન દ્વારા આયોજન કરાયું
આજ રોજ ખંભાળીયા તાલુકાની ESSAR BULK TERMINAL LTD. કંપની મા વર્કરો તથા કર્મચારીશ્રીઓને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં અચૂક મતદાન કરવા સપથ લેવડાવામાં આવી તથા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું.
આજ રોજ ખંભાળિયા તાલુકાની પી.જી.વી. સી. એલ. કચેરીએ મતદાર જાગૃતિ અંગે મતદાન ની તારિખ દર્શાવતું બર્નર લગાવામાં આવ્યું તથા મતદાનની તારિખ દર્શાવતો સિક્કો વીજ બીલ પર લાગાવી મતદારોને અચુક મતદાન કરવાં પ્રેરિત કરવામાં આવ્યા....
આજ રોજ ખંભાળીયા તાલુકાના રામનગર ગામે બી.એલ.ઓશ્રી દ્વારા મહિલા મતદારો અચૂક મતદાન કરે તે માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું તથા અચૂક મતદાન કરવા આપીલ કરવામાં આવી.
આજ રોજ ખંભાળીયા તાલુકાની આંગણ વાડી વર્કર સાથે મીટીંગ નું આયોજન કરી મામલતદારશ્રી,ખંભાળીયા દ્વારા મહિલા મતદારોને અચૂક મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા તથા આંગણ વાડી બહેનો અન્ય મહિલા મતદારોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરે તે માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું.
ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામ ખાતે મહિલા મતદારોનુ મતદાન વધે તે માટે બી.એલ.ઓશ્રી દ્વારા મહિલા મતદારોને અચૂક મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા તથા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું.
ખંભાળીયા તાલુકાના સલાયા વિસ્તારમાં સલાયા ગ્રામીણ બેંક,સલાયા પોસ્ટ કચેરી તથા આજુ બાજુના વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવવામાં આવ્યો તથા આગામી લોકસભા ચૂંટણી માં અચૂક મતદાન કરવા બી.એલ.ઓશ્રી તથા સેક્ટર ઓફિસરશ્રી દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા