🦟🚫🦟🚫🦟🚫🦟
સિહોર અર્બન હેલ્થ સેન્ટર ની ટીમ અને આશા બહેનો દ્વારા સુખનાથ અને રામનાથ વિસ્તાર માં NVBDCP H2H ની વાહકજન્ય રોગ નિયંત્રણ ની કામગીરી કરવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દ્વારા કામગીરી નું સુપરવિઝન કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ.
#Community_Participation
#For_Dengue_Control
#Check_Clean_Cover
@CDHOBhavnagar@DMOBhavnagar
આજરોજ સિહોર તાલુકા ના વાવડી(ગજા) ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા ના ઈશ્વરીયા આ.આ.મં ની ટીમ આશા બહેન દ્વારા LCDC લેપ્રસી સર્વે ની કામગીરી, NTEP ટીબી ૧૦૦ દિવસ ની કામગીરી, વાહકજન્ય રોગ નિયંત્રણ ની કામગીરી કરવામાં આવેલ, જેમાં તાલુકા સુપરવાઈઝરશ્રી દ્વારા કામગીરી ચકાસવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ.
#LCDC
#LEPROSY
@HealthDeptGuj@NHMGujarat@Collectorbhav@BhavnagarDdo@CDHOBhavnagar@BhavnagarDto
🗓️૨૫ એપ્રિલ ૨૦૨૬
🦟🚫"વિશ્વ મેલેરિયા દિવસ"🚫🦟
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા ના સુપરવાઈઝરશ્રી અને ટીમ દ્વારા હાઈસ્કુલ અને પ્રાથમિક શાળામાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઊજવણી કરવામાં આવેલ.
"Driven to End Malaria: Now We Can. Now We Must."
(મેલેરિયાને સમાપ્ત કરવા માટે પ્રેરિતઃ હવે અપણે કરી શકીએ છીએ. હવે આપણે કરવું જ જોઈએ.)
@nvbdcpmohfw@HealthDeptGuj@NHMGujarat@Collectorbhav@BhavnagarDdo@CDHOBhavnagar@DMOBhavnagar
😮💨🫁🚫
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા અને AAM ઈશ્વરીયા સ્ટાફ દ્વારા ઈશ્વરીયા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા માં ટી.બી. (ક્ષય) મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.
#વિશ્વક્ષયદિવસ#yes_we_can_end_ટીબી#Commit_Invest_Deliver
🎉આજરોજ પ્રા.આ.કેન્દ્ર સણોસરા ખાતે HPV (ગર્ભાશય કેન્સર વિરોધી )વેક્સીન નુ ઉદ્ઘાટન તાલુકા પંચાયત સિહોરના પ્રમુખ શ્રી લીલાબેન કુરજીભાઈ મકવાણા, જિલ્લા આર.સી.એચ.ઓ. ડૉ શ્રી કે.એમ. સોલંકી મેડમ, ટી. એચ.ઓ ડૉ શ્રી એ.આર. હુનાણી મેડમ ના વરદ હસ્તે કરવામાં આવેલ તથા અભિયાન ને વેગવંતુ બનાવેલ.
સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગની #NICU ના ડો.મેહુલ એમ.ગોસાઈ અને તેમની ટીમ દ્વારા થયેલ સરાહનીય અને નોંધ પાત્ર કામગીરી.
દાખલ થયેલા ૪ નવજાત શિશુઓને(જેમનું વજન જન્મ સમયે બહુ ઓછુ) કુલ ૬૩ દિવસની સફળ સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેની પરીસ્થિતિમાં ડિસ્ચાર્જ કરેલ.
"આંતરરાષ્ટ્રીય સર્પ દંશ અવેરનેસ દિવસ ઊજવણી"
૧૯ સપ્ટેમ્બર
🐍સર્પ દંશ નો પ્રાથમિક ઉપચાર અને જન જાગૃતી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા દ્વારા સર્પ દંશ થી બચવાના ઉપાયો અને જો સર્પ દંશ થાય તો..
✅શું કરવું અને
❌શું ના કરવું
🏥તેમજ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અંગે લોકોને જાણકારી આપવામાં આવેલ.
#SnakebiteAwareness
#ASV
@MoHFW_GUJARAT@HealthDeptGuj@NHMGujarat@Collectorbhav@BhavnagarDdo@CDHOBhavnagar@chandramani_dr
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
"૭૯મા સ્વતંત્રતા દિવસ ની ઊજવણી"
સિહોર તાલુકા કક્ષા ના ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઊજવણી કાર્યક્રમ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા ના સરવેડી, સાંઢીડા, પાડાપાણ, ગઢુલા, પાંચતલાવડા ના વર્ષ ૨૦૨૪ ના જાહેર થયેલ ટીબી મુક્ત ગામો ના એવોર્ડ અને પ્રશસ્તિ પત્રો આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ/પંચાયત સ્ટાફને એનાયત કરવામાં આવ્યા.
#IndependenceDay2025
#PMTBMBA
@MoHFW_GUJARAT@NHMGujarat@Collectorbhav@BhavnagarDdo@CDHOBhavnagar@BhavnagarDto
🏥 પ્રા. આ. કેન્દ્ર સણોસરા ના
🔹MPHS - મિતેશભાઈ ગોસ્વામી
🔹MPHW - કિરીટસિંહ ચૌહાણ
🔹MPHW - વિજયભાઈ ચારણીયા
🔹MPHW - માર્કંડભાઈ જોશી
🚧🛑હાઇવે પર ના તમામ પંક્ચર અને ટાયર ની દુકાન એ ટાયર ઢાંકીને રાખવા માટે સૂચના આપેલ, IEC કરેલ અને જરૂર હોય ત્યાં નોટિસ આપેલ. ઉપરાંત ભંગાર ના ડેલા વાળા ને પણ ભંગાર ઢાકીને રાખવા સૂચના આપેલ અને નોટિસ આપેલ.
@HealthDeptGuj@NHMGujarat@Collectorbhav@BhavnagarDdo@CDHOBhavnagar@DMOBhavnagar