મફત માં મળતી સુવિધાઓ ની લત લાગેલા નેતાઓ ની બધી સુવિધા પર કાપ મૂકો અને પગાર અડધા કરો ....
મોંઘવારી નો માર ખાલી જનતા જ કેમ ભોગવ? રાજનીતિ સેવા છે તો પગાર અને જરૂરિયાત થી વધારે સુવિધા શેની????
કોરોના ના સમય માં પડી ભાંગેલા નાનો મોટો ધંધો કરતા લોકો પાસેથી આ હોળી પર થોડી ખરીદી કરીએ....
નાના ભૂલકાઓ માટે પિચકારી અને ધાણી નું વિતરણ....
" NANHE KADAM FOUNDATION"
AC NO :- 10067921689
IFSC :- IDFB0042383
https://t.co/7pWmnnJ0vt 7433000443
સીઝન આવી અને ગુજરાતી ઓ ની યાદ આવી!
આપણા વડાપ્રધાન સાહેબ ગુજરાત ની મુલાકાતે કે કમલમ ની મુલાકાતે?
માત્ર ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તો ગુજરાતીઓ ને પડતી મુશ્કેલીઓ કોણ સાંભળશે???? કારણકે ગુજરાત માટે નિયુક્ત કરેલ પદાધિકારીઓ તો છેલ્લા ૧૦ વર્ષ થી મૂંગા, બહેરા અને આંધળા બની ને બેઠા છે.
આ બેનરો વગર વડોદરા નું માંડવી વધુ સુંદર લાગે....! આખા બરોડા મા દર ૫૦૦ મીટર એકજ સરખા બેનર લગાવ્યા છે... તો માંડવી જેવા હેરિટેજ બિલ્ડિંગ ને તો છોડી દેતા.....
આ છે સરકારી શિક્ષણ ની હાલત... આખી શાળા માં માત્ર ૨ શિક્ષક અને શાળા ની સાફસફાઈ નું કામ પણ છોકરાઓ પાસે કરાવે....
સોઢા તરઘડી પ્રાથમિક શાળા, તાલુકો જામખંભાળીયા, જીલ્લો દેવભૂમિ દ્વારકા...
હવે આ કેવો વિરોધાભાસ???
આજરોજ કોંગ્રેસ ના મહીસાગર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય તથા ૩૦૦ થી ૪૦૦ કોંગ્રેસ ના કાર્યકર્તા કમલમ ખાતે વિધિવત રીતે ભાજપ માં જોડાયા...