Myself MK Vala belonging from Lodhva, Ta~Sutrapada, Dist~Gir Somnath. My educationally qualification is BE Mechanical. I've total 30 years of work experience.
@sandeshnews કહેવત છે ને કે "ઘર ફુટે ઘર જાય". ઘરની અંદર ની વાત જયારે સામાજીક ચર્ચાનો વિષય બની જાય ત્યારે ત્યાં વિસર્જનની શરુઆત થઈ જ જાય છે. ઈશ્વર બધાને સદ્બુદ્ધિ આપે.
@SanataniPurnima आचार्य श्री रामभद्राचार्यजी का जन्म Law of Universal Necessity याने कि जगत की जागतिक जरूरियात के सिद्धांत पर हुआ है। गुरुदेव के चरणों में कोटी कोटी प्रणाम। 🙏
@RinaPatel_ ફિઝિક્સ ના નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તું ને..
ઉપાડવા કરતાં સરકાવવી સહેલી હોય છે, જેમ કે તને પરણાવવાની જવાબદારી. તારા ઘરનાં તને ભગાડીને એ પુરી કરવાની વેતરણમાં હોય એવું લાગે છે પણ તું મહેરબાની કરીને ભાગતી નહીં હો. 😉🤔😃😀😅😅😆😆😂😂🤣🤣
@virendersehwag Death is universal truth. Everybody will go away from this world but someone's gone with their benchmark for others. Bisansingh Bedi Sir is one of them. परम कृपालु परमात्मा से प्रार्थना करते है कि उनकी आत्मा को शांति प्रदान करे। ॐ शांति: शांति: शांति:ll 💐.....🙏🙏
@virendersehwag V... For Viru and V for Virat.... Obviously but we can't forget Hit by RoHIT.... Hit... to all.... Viru, Virat or Rohit... Naam hi kafi hai..... 👍👍👌👌
@RinaPatel_ એક છોકરીએ સ્ટેટ્સ મૂક્યું કે, આખી દુનિયામાં હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું!
સાલું...
મને તો પછી ખબર પડી કે, એનું નામ જ ચાંદની છે. બાપાનું નામ શરદ છે, અને માતાનું નામ પૂનમ છે!
રિના તારું પણ દરેક વખતે આવું જ કંઈક અલગ હોય છે. કોથળામાંથી બિલાડું કાઢ્યા જ કરે છે. હગ પણ ઘણી વખત..
@13pdhaval @RinaPatel_ बिल्कुल सही कहा आपने। रब्बर की फैक्टरी से कुछ एक्सपायरी डेट वाले कोंडोम निकल जाते है वो फट जाते है तब ऐसी पैदाइश होती है जो कुछ भी करने को तैयार रहते है।🫢😠😠😠😡😡😡
@RinaPatel_ એને પ્રેમ ના કહેવાય. એને ભવેડો કહેવાય. અને એને સ્ત્રી પણ ના કહેવાય. તેને સ્ત્રી કહેવી એ સ્ત્રી જાતિનું અપમાન છે. તેને કુતરી કહેવાય કે જે ભાદરવે ભાદરવે ભાયડા બદલે... 😠😠😠😡😡😡😡
@RinaPatel_ દીવો માટીનો હોય કે સોનાનો પરંતુ
તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,
તે મહત્વનુ છે.
તેવી જ રીતે સ્ત્રી દેખાવડી હોય કે સાધારણ પરંતુ તેનું ચારિત્ર્ય કેવું છે તેના પર તેની સુંદરતા નકકી થાય.
@RinaPatel_ પ્રભાવ ગુમાવી ચૂકેલા શબ્દો કરતાં,
સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધુ સારું હોય છે એટલે તારી પોસ્ટ પર કૉમેન્ટ લખવા કરતાં મૌન રહેવું વધુ સારુ રહે છે, છતાંયે આજે કહું તો મારી દ્રષ્ટિએ એ જ વ્યકિત સુંદર છે જેને પોતાના ચારિત્ર્ય, સમાજ, જ્ઞાતિ, ધર્મ અને રાષ્ટ્રનું ગૌરવ હોય અને તે જાળવે.
@RinaPatel_ જુનાગઢ શહેરની દયનીય સ્થિતિ છે અને આવા કપરા સમયમાં પણ આપને આવા ઉમદા (?) વિચાર આવે છે તે જોઇને તો એવું લાગે છે કે હવે ખરેખર કળિયુગે ગિયર બદલ્યો છે. ભગવાન બચાવે તમારા જેવા ઉમદા લોકોથી.
@Preeti_come આ ઋતુ જ એવી છે કે તેમાં દરેકને કંઇ ને કંઇ ઈચ્છા થાય જ. નાના નિર્દોષ ભુલકાઓને નહાવાની, થોડા મોટા બાળકોને કાગળની હોડી મુકવાની, મોટેરાઓને ભજીયા કે કંઈક ગરમાગરમ ખાવાની, યુવાન હૈયાઓને પ્રેમીઓને પામવાની. હવે આપની ઉંમર કેટલી તે કહો તો ખબર પડે કે આપને કઈ ઈચ્છાઓ બહુ થાય છે. 👍😃😃😆😅😂🤣