સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમાત્મા દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સામૂહિક યોગાભ્યાસ...🧘♂️
#YogaForHealthyAgeing
'સ્વસ્થ જીવન માટે યોગ'
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah એ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે આજે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે નગરજનો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
#YogaForHealthyAgeing
योग आज केवल हमारी पर्सनल लाइफस्टाइल के लिए ही जरूरी है इतना ही नहीं है, योग दुनिया के बेहतर भविष्य के लिए एक आवश्यकता भी है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
#YogaForHealthyAgeing
21 जून का ये दिन, पृथ्वी के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है और #InternationalYogaDay के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन बन गया है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
#YogaForHealthyAgeing
योग केवल शारीरिक श्रम का साधन नहीं है, योग केवल एक आयु वर्ग के लिए सीमित भी नहीं है।
योग मानव के जीवन का, चेतना के साथ, ऊर्जा के साथ एक प्रकाश भी है।
#YogaForHealthyAgeing
यम, नियम, आसन, प्राणायाम, प्रत्याहार, धारणा, ध्यान, समाधय: अष्टौ अङ्गानि।
'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હોદ્દેદારો અને નગરજનો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો.
આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @darshnavaghela_ , સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.
#YogaForHealthyAgeing
कल 21 जून को अंतरराष्ट्रीय योग दिवस भी मनाया जाना है।
मैं ओडिशा की धरती से पूरे देश और पूरी दुनिया के लोगों से आह्वान करता हूं कि आप सब ज्यादा से ज्यादा संख्या में योग दिवस में हिस्सा लें।
- प्रधानमंत्री श्री @narendramodI जी
माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु जी के जन्मदिन के अवसर पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने उनके पैतृक गाँव पहाड़पुर पहुँचकर उन्हें जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं दीं।
एक मां और बेटी का यह सफर बयां कर रहा है कि कैसे कभी दुर्गम रहीं राहें आज विकास के नए सेतु से जुड़ चुकी हैं।
16,200 किमी लंबे राष्ट्रीय राजमार्ग, सिक्किम-अरुणाचल में पहली बार एयर कनेक्टिविटी, और मेघालय-मिजोरम-मणिपुर तक पहुंचे रेल नेटवर्क ने पूर्वोत्तर की तस्वीर बदल दी है।
#12YearsOfRisingNorthEast
12 વર્ષ - વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના..
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના સુશાસનમાં સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે ગાંધીનગર મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp જીની અધ્યક્ષતામાં તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની વિશેષ ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાયું.
આ સંમેલનમાં પ્રદેશ મહામંત્રી શ્રી @AjayMember , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @bharatpandyabjp , પ્રદેશ મંત્રી શ્રી @niravvamin , મહાનગરના અધ્યક્ષ શ્રી @Ashishdavebjp , મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો, આગેવાનો તથા પ્રબુદ્ધજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
#12YearsOfSeva
#ViksitBharatSankalpSammelan
प्रधानमंत्री विकसित भारत रोजगार मेला योजना के सहयोग से अब तक करीब 70 लाख जॉब सृजित हुई हैं।
करीब 70 लाख फर्स्ट टाइम एम्प्लाइज को सोशल सिक्योरिटी का कवच भी मिला है।
करीब 20 लाख युवा अपनी पहली नौकरी के 6 महीने पूरे भी कर चुके हैं।
आज इन्हीं में से करीब 10 लाख युवा साथियों को अपनी पहली नौकरी में 6 महीने पूरे करने पर इस योजना के लाभार्थी होने के नाते इंसेंटिव भी मिल चुका है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
मैं अभी कुछ ही घंटे पहले फ्रांस और स्लोवाकिया की यात्रा से लौटा हूं। जी-7 में विकसित देशों के दिग्गज नेताओं से मिला हूं।
दुनिया आज भारत की युवा शक्ति की चर्चा कर रही है। भारत के टैलेंट, स्किल और पोटेंशियल की चर्चा सुदूर तक हो रही है। दुनिया भारत के युवाओं की क्षमता को भलीभांति पहचानने लगी है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે વાપી ખાતે મેરિલ લાઈફ સાયન્સિસના હેડક્વાર્ટરની મુલાકાત લીધી અને કંપનીના પ્રોડક્ટ્સ અને તબીબી ઉપકરણો વિશે જાણકારી મેળવી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , કેબિનેટ મંત્રી શ્રી @KanuDesai180 , શ્રી @NareshPatelBJP અને જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા.