પુર્વ ધારાસભ્ય માનનીય શ્રી @bbbokhiria સાહેબ ના હસ્તે #હેત_કન્સલ્ટન્સી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે હાજરી આપીને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન કડિયા પ્લોટ વાલ્મિકી સમાજ ના પ્રમુખ શ્રી વજુભાઈ ઢાંકેચા મનિષભાઇ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.