सभी देशवासियों को सूर्य उपासना के महापर्व, छठ की हार्दिक शुभकामनाएं।
आशा करता हूं, यह पावन त्योहार आप सभी के जीवन को सूरज की ऊर्जा और नदियों के समान निर्मलता प्रदान करे।
પશુ પતિનાથ મંદિર મંડળ જી આઇ ઙી સી અંકલેશ્વર દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં માતાજી ની આરતી કરવાનો લ્હાવો મળ્યો .અમારું સન્માન કરવા બદલ મંડળ ના તમામ સભ્યોનો આભાર અને નવલી નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ...જય માતાજી