વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર તથા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું ગુજરાતની ખમીરવંતી ધરા પર હાર્દિક સ્વાગત છે.
#welcomemodiji
આપ સહુને અને આપના પરિવારને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ!
વિક્રમ સંવત ૨૦૮૩નું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને અપાર પ્રગતિ લઈને આવે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના.
નવા વર્ષના આ મંગલ પ્રારંભે આપણો સાથ-સહકાર અને સ્નેહ સદાય અકબંધ રહે તેવી અભિલાષા.
પ્રકાશ, પ્રેમ અને ખુશીઓના પર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🪔✨
દીપાવલીનો આ પાવન પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને નવી આશાઓનો સંચાર કરે તથા આપનું જીવન હંમેશાં ખુશીઓના પ્રકાશથી ઝળહળતું રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ.
શુભ દીપાવલી! 🪔
#HappyDiwali#Diwali2026
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય, શ્રી @AlpeshThakor_ સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
#HappyBirthday
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી તથા મધ્ય ઝોનના પ્રભારીશ્રી @Hitendrasinhbjp જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત જનસેવા તથા સંગઠન કાર્ય કરવાની શક્તિ અને ઊર્જા પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
#Happybirthday
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી @irushikeshpatel જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!
ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને જનસેવાના કાર્યોમાં સતત યશ અર્પે તેવી પ્રાર્થના.
ભારતીય જનમાનસને રાષ્ટ્રસેવા તથા જનસેવા અર્થે પ્રેરિત કરનાર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાના મૂળ સંગઠન ભારતીય જનસંઘના સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.
#jansangh