செஷல்ஸ் நாட்டில் அருள்மிகு நவசக்தி விநாயகர் ஆலயம் கட்டுவதற்கும், இந்தியக் கலாச்சாரத்தையும், ஆன்மீகத்தின் பல்வேறு அம்சங்களையும் பிரபலப்படுத்துவதற்கும் செஷல்ஸ் இந்துக் கோவில் சங்கம் மேற்கொண்டுள்ள முயற்சிகளை நான் பாராட்டுகிறேன்.
A productive one-to-one meeting with Mr. Ahmed Aljneibi, Senior Economic Specialist, Embassy of the United Arab Emirates, during the Vibrant Gujarat Regional Conference, Vadodara.
Discussed strengthening India–UAE economic ties, investment opportunities, and deeper collaboration for sustainable growth.
#VibrantGujarat
Held wide-ranging discussions with Dr. Patrick Herminie at the State House earlier this morning. My visit is taking place at a historic moment when Seychelles is completing 50 years of its Independence and we are also celebrating the 50th anniversary of diplomatic relations between India and Seychelles. Our talks focussed on how to add further momentum to this close partnership.
@StateHouseSey
मोदी जी ने एक बार फिर बढ़ाया देश का मान। 🇮🇳
पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के वैश्विक नेतृत्व को सम्मान देते हुए सेशेल्स ने उन्हें 'Guardian of the Blue Horizon' सम्मान से सम्मानित किया।
यह सम्मान भारत की बढ़ती वैश्विक प्रतिष्ठा और मोदी जी के दूरदर्शी नेतृत्व का गौरवपूर्ण प्रतीक है।
भारत की हरित सोच, अब विश्व की प्रेरणा बन रही है।
Nalanda University is making a commendable effort to connect India's ancient tradition of 'Shaastraarth' with the needs of the modern world.
#MannKiBaat
Mon'n pran par dan seremoni pour remet bato patrol rapid apele Lespwar, bann Lanbilans ek Veikil litilite pour Lafors Defans Sesel (SDF) kot baz Gard Lakot Sesel ansanm avek Prezidan, Dokter Patrick Herminie.
@StateHouseSey
મહેમદાવાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અર્જુનસિંહજી ચૌહાણ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@iarjunsinhbjp
सबसे लंबे समय तक चुने हुए प्रधानमंत्री मोदी जी के ये 12 वर्ष आज़ाद भारत के इतिहास में विकास, सांस्कृतिक पुनर्जागरण, सुरक्षित भारत और वैश्विक सम्मान की सिद्धियों के रूप में दर्ज होंगे।
At around 8:30 PM today, will be speaking at the #RepublicSummit2026. I will be sharing my views on India's strides across different sectors and our collective endeavour to realise the dream of a Viksit Bharat.
@republic
भारत आज अपने पूरे Maritime Ecosystem को सशक्त बना रहा है। इससे व्यापार की लागत कम हुई है, उद्योगों को नई गति मिली है और तटीय क्षेत्रों में नए-नए अवसर बन रहे हैं।
An exceptional Yoga Day programme was held at Kolkata’s Red Road this morning, in which people from all walks of life participated, giving an important message on the vitality of Yoga in everyone’s lives.
This time, the theme was ‘Yoga For Healthy Ageing’ which emphasised the importance of Yoga in all ages to remain fit and healthy.
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં પૂર્વ અગ્નિવીરો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય !
✅ દેશની સરહદોની રક્ષા કરનારા આપણા અગ્નિવીરો હવે ગુજરાતની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
✅ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પૂર્વ અગ્નિવીરોને રાજ્યના પોલીસ દળ, SRP અને જેલ વિભાગ સહિતની વર્ગ-૩ની સીધી ભરતીમાં ૨૦% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
✅ સેનાની કડક તાલીમ પામેલા આ વીરોને શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વય મર્યાદામાં પણ વિશેષ છૂટછાટ આપવામાં આવશે.
✅ વય મર્યાદામાં ૩ વર્ષ (અને પ્રથમ બેચ માટે ૫ વર્ષ) સુધીની મોટી છૂટ આપવામાં આવશે.
✅ આ નિર્ણયનો લાભ હથિયારી PSI, હથિયારી કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, SRP પ્લાટૂન કમાન્ડરની ભરતીમાં મળવાપાત્ર થશે.
✅ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-૨ અને જેલ સિપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-૩ તેમજ વન પાલ વર્ગ-૩ સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ મળવાપાત્ર બનશે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજી ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
માતાજી સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના.
@Nitinbhai_Patel