#HappyBdayModiji
A man of conviction, PM Modi celebrates his 71st birthday today. Several service activities are being undertaken to mark the PM’s birthday.
via NaMo App
#OrganDonation#DonateLife
In a benevolent and inspiring act of humanity amidst their own grief in the midst of the #COVID19 pandemic, 46-year-old brain-dead woman donates life to seven people with her heart, lungs, liver, two kidneys and two eyes.
દેશના દરેક નાગરિકોને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત 'નિ:શુલ્ક રસી' તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના 80 કરોડ લોકોને 'નિ:શુલ્ક રાશન'ની સંવેદનશીલ અને જનકલ્યાણકારી નિર્ણય બદલ માન. પ્રધાનમંત્રીશ્રી @narendramodiજીનો હૃદયપૂર્વક આભાર માનું છું.#ThankYouModiJi
"જીતશે ગુજરાત, હારશે કોરોના"ના વિજયમંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી દ્વારા ગુજરાતીઓના મનોબળને વધુ દૃઢ બનાવવા રાજ્યસ્તરે શરૂ કરવામાં આવેલ #HuPanCoronaWarrior અભિયાન અંતર્ગત આજે હું પણ ‘માસ્ક સાથે સેલ્ફી’ લઈને આ જનજાગૃતિ અને જનભાગીદારીના નવતર આયામમાં સહભાગી બન્યો છું.
Happy to see such local innovation for a noble purpose by farmers at a village near Indo-Pak border in Banaskantha, Gujarat.
Let us all take care of birds in this scorching heat.
રામોલ પોલીસ સ્ટેશન દ્વારા વસ્ત્રાલમાં 4 જગ્યાઓ ઉપર શાકભાજીની ૧૬૦ લારીઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શાકભાજીને સીધો સ્પર્શ ના થાય તે માટે શિસ્ત જાળવી શાકભાજી ખરીદવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી.
#AhmedabadPolice#AmdavadFightsCorona