છાત્રોનાં હજારો રૂપિયા ત્રણ વર્ષથી કૉલેજમાં જ રાખી મુકેલ હોવાથી @VNSGUNIVERSITY દ્વારા ટેબલેટ મોલ્યા જ નથી હાલ સુધી છાત્રો ને ટેબલેટ મળ્યાં નથી. નવસારીની મહિલા કૉલેજ દ્વારા ખૂબ જ મોટું લાપરવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
@rcpatelmla@Bhupendrapbjp@sanghaviharsh@CRPaatil
ભાજપના હિન્દુત્વની રાજનીતી ને સમર્થન કરતા મતદાતા ઓના માટે જાણવુ જરૂરી બને છે કે જ્યારે પંચાયતથી લઈ ને પાર્લામેન્ટમા ભાજપનુ શાંસન છે ત્યારે ભાજપ શાસિત નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સર્વોદય જનતા સોસાયટીમા રાધા કૃષ્ણ મંદિર ડિમોલીશન માટે ભાજપ પાર્ટી જવાબદાર નથી તો કોણ જવાબદાર છે???
It is appalling that such incident took place where a 🛕 is desecrated and devotees were lathicharged where the state is under BJP's rule from last 30 https://t.co/JwwqbMpbv0 which claims of being on the path of Hindutva.Shame!
#तानाशाह_Gujarat_Police#Temple_Destroyer_Crpaatil