આપણા
અભૂત પૂર્વ મુખ્યમંત્રી
"માન. શ્રી વિજયભાઈ રૂપાણી"
હવે આપણી વચ્ચે નથી રહ્યા.
ન કલ્પેલું; અણધાર્યું તેમજ અસહ્ય દુઃખ
તેમના અને સમગ્ર
ભાજપ પરિવાર પર આવી પડ્યું છે.
વર્ષ 1982 થી 2025 (43 વર્ષ)નો
મારો તેમની સાથે સંબંધ રહ્યો છે.
ખાસ તો તેમના મુખ્યમંત્રી કાળના 5 વર્ષમાં
મારો ગૃહરાજ્ય મંત્રી તરીકેનો સમય ક્યારેય ભૂલી નહીં શકાય.
"એક મર્દ અને નિષ્ઠાવાન,
અખંડ ભાજપી નેતાને
મારા કોટી કોટી સલામ...
સલામ... સલામ..."
@PradipsinhGuj *આપણા સૌના માર્ગદર્શક વડીલ આપણું અસારવા આગવું અસારવા ના પ્રણેતા ગર્વિ ગુજરાત સરકાર ના પૂર્વ ગૃહ મંત્રી,અસારવા વિધાન સભા ના પૂર્વ ધારાસભ્ય સૌના હૈયે હોઠે વસેલા આદરણીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા જી ને જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છા*💐🌹🎂🍧🎈🎁🎁🎉🎉💫💫
આપણી લગ્નતિથિ એ વિતેલા વર્ષોની યાદો તાજી કરે છે, આપણે પતિ-પત્ની બન્યા ત્યારથી જ જીવન ખૂબ સુખમય અને આનંદમય બન્યું. મને મદદ કરવા, દરેક પરિસ્થિતિમાં સાથે ઊભા રહેવા અને મને પૂર્ણ કરવા માટે ખૂબ ખૂબ આભાર!