🚨 @TeamYouTube@YouTubeIndia Please help! My channel Kartik Rutvi Show was terminated for “Circumvention.”It was created with a fresh Google account, with no known terminated channel. Appeal was rejected. Please tell me which account/channel caused this and help me resolve it🙏
આપણી બાજી બગાડે પણ ખરા !
દોસ્ત છે, ધંધે લગાડે પણ ખરા !
'ઊંઘ આવી ગઇ ને...?‘ એવું પૂછવા,
બે–અઢી વાગ્યે જગાડે પણ ખરા !
આપણે જેને દબાવી રાખીએ,
એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા !
આપણી પાસે જ ઉછીના લઇ,
ક્યાંક આપણને જમાડે પણ ખરા !
પણ હતાશા નામના એક રોગને,
આમ ચપટીમાં મટાડે પણ ખરા !
વ્યવસ્થિત રીતે વિમાન ઉડી ગયું છે હવે રાતે ચાંદો ઉગસે ત્યારે દેખાશે પોચ્યું કે કેમ ત્યાં સુધી તમારો ચાંદ જોવો
- જન હિત માં જારી 🤪
#Chandrayaan3#justForFun#hopeForBest
વાગી શરણાઈ ને અવતર્યો આંગણે ચાંદ ,
જાણ્યું પછી થી તો નીકળ્યો એતો અમાસ નો અંધારિયો ચાંદ...!!
ને પીંખાઈ ગયો જીવન નો સંપૂર્ણ ઘટમાળ ,
એ મારા વીરા હવે તો ઘોડી ને પાછી વાળ...!! 😝