Abhijeet Dipke: સો��િયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ ધરાવતી 'કોકરોચ જનતા પાર્ટી'એ હવે આંદોલનની જાહેરાત કરી છે. પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે તેઓ 6 જૂને ભારત પરત ફરી રહ્યા છે અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં દિલ્હીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. દિપકેની મુખ્ય માંગણી છે કે આ ગંભીર બેદરકારી બદલ કેન્દ્રીય શિક્ષ�� મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. તેમણે પોતાના સમર્થકો અને વિદ્યાર્થીઓને 6 જૂને એરપોર્ટ પર એકત્ર થવાની અપીલ કરી છે. એરપોર્ટથી તેઓ સીધા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જશે અને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે પરવાનગી માંગશે.
#AbhijeetDipke #CockroachJantaParty #DharmendraPradhan #Gscard #Gujaratsamachar
Dhirendra Krishna Shastri: સામાન્ય નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવાની વિનંતી કરાઈ. જો નેતાઓના ચાર્ટર પ્લેન પર પણ રોક લગાવાઈ હોત, તો મજા આવત. કારણ કે સૌથી વધુ ફ્યૂલ તો તેમાં જ વપરાય છે. નેતાઓના પગાર પણ ત્રણ મહિના બંધ કરી દેવા જોઈતા હતા! રૂપિયો મજબૂત કરવા, બધું જનતા જ કેમ કરે?: ધીરેન્દ્ર શાસ્ત્રી
#DhirendraKrishnaShastri #FuelCrisis #Politician #Gscard #Gujaratsamachar
ये आंदोलन कोई गोदी मीडिया नहीं दिखाएगा ।
RT करो और देश को दिखाओ...
NTA दफ़्तर के बाहर 48°C की भीषण गर्मी में, कांग्रेस के जाँबाज़ कार्यकर्ता भारत के भविष्य के लिए संघर्ष कर रहे हैं।
CJP launching campaign demanding the resignation of Education Minister Dharmendra Pradhan.
Please sign the petition:
https://t.co/hXUOaCeIqJ
#EduMinisterMustResign