ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે!
રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચ���યત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે.
હું ગુજરાતન�� જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.
@BJP4Gujarat
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, બિહાર પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@bhikhubhaidbjp
देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है।
भारत के इतिहास में ये एक अभूतपूर्व पल है।
मैं इस स्नेह और आशीर्वाद के लिए अपने परिवारजनों को नमन करता हूं।
मैं देशवासियों को विश्वास दिलाता हूं कि उनकी आकांक्षाओं को पूरा ��रने के लिए हम नई ऊर्जा, नई उमंग, नए संकल्पों के साथ आगे बढ़ेंगे।
��भी कार्यकर्ताओं ने जिस समर्पण भाव से अथक मेहनत की है, मैं इसके लिए उनका हृदय से आभार व्यक्त करता हूं, अभिनंदन करता हूं।
Thank you Odisha! It’s a resounding victory for good governance and celebrating Odisha’s unique culture.
BJP will leave no stone unturned in fulfilling the dreams of people and taking Odisha to new heights of progress.
I am very proud of all our hardworking Party Karyakartas for their efforts.
भारतीय जनता पार्टी के राष्ट्रीय संगठन महामंत्री आदरणीय श्री @blsanthosh जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम ���्वास्थ्य और सुदीर्घ जीवन की कामना करता हूँ।