ગુજરાત રાજ્ય હોમગાર્ડ બેજિક યોજાયેલ જેમાં પ્રાન્ધો યુનિટના હોમગાર્ડ જવાન શ્રી #કિરણ_એચ_સથવારા નો બેસ્ટ કેડેટ માં પ્રથમ ક્રમાંક તથા માંડવી યુનિટના શ્રી #રણજીતસિંહ_રાઠોડ નો તિતય ક્રમાંક અને #લાઈન_લે_આઉટ માં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ નો પ્રથમ નંબર મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન.....
પ્રસિદ્ધ ગુજરાતી ન્યૂઝ ચેનલ ABP અસ્મિતાના શો "હું તો બોલીશ" જેવા શો દ્વારા દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. એવા લોકશાહીના ચોથા સ્તંભના ખૂબ જ નમ્ર અને સ્પષ્ટવક્તા પત્રકાર શ્રી રોનકભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી.
@abpasmitatv@RonakABPAsmita
શ્રી દૈવતસિંહ નારણજી જાડેજા કંપની કમાન્ડર (ઇન્ચાર્જ ડેપ્યુટી કમાન્ડન્ટ ) નં 1 બટાલીયન બોડરિંગ ના સેવા નિવૃત્તિ સન્માન સમારંભ શક્તિધામ ખાતે હાજરી આપી આ પ્રસંગે નિવૃત્તિ બાદ તેઓ સામાજિક સેવાઓ કરતા રહે અને તેમનો જીવન તંદુરસ્ત સુખમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી...
Big B શ્રી સંજયકુમાર રાવ સાહેબ ને ગુજરાત સરકારના નર્મદા, જળ સંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે પ્રમોશન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Big B શ્રી સંદીપભાઈ બારોટ સાહેબને પી .આઈ., નશાબંધી વિભાગ, સુરત ખાતે બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
મારા મિત્ર શ્રી કેતનભાઇ સોની ના દીકરી ડો.મુસ્કાનબેન સોની ને આજે ભુજ ખાતે શરૂ કરાયેલ આયુર્વેદિક ઉપચાર અને પંચકર્મ કેન્દ્રના શુભારંભ પ્રસંગે અભિનંદન સહ શુભેચ્છાઓ...
કચ્છ રાજવી પરિવારના યુવરાજ શ્રી પ્રતાપસિંહજી જાડેજા આજ રોજ જિલ્લા હોમગાર્ડ કચેરી ની મુલાકાત કરી અને રાજવી પરિવારના પૂર્વ કમાન્ડન્ટ શ્રી ઓ સેવા આપેલ તેને યાદ કરી સાથે મારા પરમ મિત્ર કમલભાઈ ગઢવી હાજર રહેલ...
કચ્છ રાજવી પરિવારના યુવરાજ શ્રી પ્રતાપસિંહજી જાડેજા આજ રોજ જિલ્લા હોમગાર્ડ કચેરી ની મુલાકાત કરી અને રાજવી પરિવારના પૂર્વ કમાન્ડન્ટ શ્રી ઓ સેવા આપેલ તેને યાદ કરી સાથે મારા પરમ મિત્ર કમલભાઈ ગઢવી હાજર રહેલ...
જિલ્લા હોમગાર્ડ કચેરી પધારેલ ભા.જ.પા નવ નિયુક્ત મહામંત્રી શ્રી ભીમજીભાઇ જોધાણી તથા ઉપપ્રમુખ શ્રી પ્રફુલ સિંહ જાડેજા તથા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગોસ્વામી તથા કિસાન મોરચાના મહામંત્રી શ્રી વિરમભાઈ આહીર અને રબારી સમાજના આગેવાન શ્રી રમેશભાઈ રબારી નું સાલ વડે સન્માન કર્યુ
કચ્છ જિલ્લા ભાજપાના મહામંત્રી બનવા બદલ શ્રી Dhaval Acharya ,શ્રી Hitesh Khandor અને શ્રી Bhimji Jodhani ને ખૂબ ખૂબ અભિનંદન સાથે કચ્છ જિલ્લાના તમામ મંડલના નવનિયુક્ત અધ્યક્ષોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
સ્મૃતિવન, ભુજ ખાતે કચ્છ ના લોકપ્રિય સાંસદ શ્રી Vinod Chavda જી ના અધ્યક્ષસ્થાને ભીમરત્ન નર્સિંગ કોલેજ દ્વારા આયોજિત લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની કાર્યક્રમ માં ઉપસ્થિત રહી કોલેજના સૌ વિદ્યાર્થીઓને ઉતરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી…
આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ વિસ્તારક Dr. Sureshbhai Patel ji એ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલ #પુસ્તકાલ માટે વિવિધ પુસ્તકો આપવામાં આવેલ તે બદલ ખુબ ખુબ આભાર...
કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ શ્રી પિયુષ પટેલ (IPS) સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી LRD - PSI ભરતી ની તૈયારી કરતા તમામ હોમગાર્ડ સભ્ય માટે શ્રી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી મધ્યે શ્રી મનીષ ત્રિવેદી (SSO) તથા શ્રી ભૂમિત વાઢેર હસ્તે તમામ સુવિધાઓ થી સજ્જ #પુસ્તકાલય શરૂ કરવામાં આવેલ.
શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા જુનાવાસ - માધાપર ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા શ્રી દિનેશભાઈ ઠક્કર મહામંત્રી ભુજ તાલુકા ભાજપ સાથે હાજરી આપી..
ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત મેડિકલ ફ્રેન્ડશીપ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ મા કચ્છ-મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા ડો. મુકેશભાઈ ચંદે પ્રમુખ શ્રી લોહાણા મહાજન ભુજ સાથે હાજરી આપી આ સુંદર આયોજન બદલ ડો. મહેશભાઇ ઠક્કર તથા ડો. લવભાઈ કતીરા ને અભિનંદન..
#MFL
દ્વારકા ગ્રીન્સ સોસાયટી ભુજ મધ્યે નાગેશ્વર મહાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગ હાજરી આપી આ પ્રસંગે ભુજ વિધાનસભાના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ તથા અન્ય મિત્રો સાથે હાજર રહેલ અને મહાઆરતી માં મહાદેવજી ની પૂજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા...