આજ રોજ મઉ ખાતે વરસાદ ને ધ્યાન મા લયને દરેકને ઘર દીઠ ૧૦૦ ક્લોરિન ની ગોળી નુ વિતરના કરવામા આવ્યું , અને ઘરે ગોળી નો ઉપયોગ કેમનો કરવુ એ શીખવાડવામાં આવ્યું
@collector arvalli
@ddoarvalli@jhparmar74
@sbccarvalli
@mohfw_gujrat
@mdnhm gujrat
@rushikeshpatel
@nhmgurat
આજ રોજ મઉ ગામની હાઈસ્કૂલ ખાતે એડોલેસેન્ટ હેલ્થ ડે નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ને પ્રાથમિક સારવાર અને શારીરિક સ્વચ્છતા અંગે માહિતી આપવામાં આવી @CollectorArvali @DdoArvalli@jhparmar74@IecArvalli@OfficerIec @GujHFWDep
@ThoBhiloda
મઉ પ્રાથમિક શાળા મા RKSK pogram ની ઊજવણી કરવામાં આવી,જેમાં વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન, તંદુરસ્ત જીવનશૈલી, ટીબી વિશે જાગૃતિ, લોહ તત્વ ગોરી ,શારીરિક સ્વછતાં, લેપરસી ,વિશે સમજ આપી .ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પ્રોત્સાહન તરીકે ભાગ લેનાર વિદ્યાર્થીને ઈનામ વિતરણ કયું
મઉ આયુષમાન સેંટર પર TB 100day camping સ્ક્રીનીંગ કરવાંમા આવ્યુ, જરૂરિયાત લાભરથી ને x ray માટે સિવિલ મોકલવામાં આવિયા, અને pnc ની હોમ વીસટ દરમિયાન બાળક અને માતા હેલ્થ વિશે સમજ આપી fp માટે સમજ આપવામા આવી @CollectorArvali @DdoArvalli@jhparmar74@IecArvalli@OfficerIec @GujHFWDept